← Historical archive

Page 8

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Intestinal worms are cured by taking betel nut in warm water three to four times a day. Drinking tulsi leaf juice cures intestinal worms. Drinking mint juice cures intestinal worms. Eating garlic daily cures intestinal worms. Intestinal worms are cured by taking dried ginger and ginger powder in honey. Drinking onion juice cures intestinal worms. Dissolving half a tola (original unit) of salt in water in the morning and drinking it will kill intestinal worms. Drinking asafoetida mixed with tomato juice cures intestinal worms.

Intestinal worms are cured by slightly warming the juice of kareli leaves and drinking it with water. Eating pineapple or orange cures intestinal worms. Intestinal worms are cured by soaking a fistful of chickpeas in vinegar at night and eating them in the morning. Drinking onion decoction cures phlegm. Maz: Half a tola (original units) of honey taken four times a day cures phlegm. One and a half to two tola (original units) of ginger juice mixed with honey and drunk will cure phlegm. Taking 3 grams of tulsi juice, 3 grams of ginger juice and a spoonful of honey cures phlegm.

Licking a mixture of cardamom, rock salt, ghee and honey cures phlegm. Eating a few dates and drinking five glasses of hot water every day thins the phlegm and clears the lungs. Taking ginger juice, lemon juice and Singhav before meals relieves phlegm, breathing complaints and cough.

View Gujarati transcription

ડરમ
થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂડ્ો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી
કરમ મટે છે.
તુલસીનાં પાનનો રસ પીવાથી કરમ મટે છે.
ફૂદીનાનો રસ પીવાથી કરમ મટે છે.
રોજ લસણ ખાવાથી કરમ મટે છે.
સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.
કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.
સવારના પહોરમાં પાણીમાં અડધો તોલો મીઠું ઓગાળીને પીવાથી
મ મખ ઝક ૪૭ ઝ
કરમ મટે છે.
ટામેટાંના રસમાં હિંગનો વઘાર કરીને પીવાથી કરમ મટે છે.
કારેલીનાં પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ'
ઝ# 2%
મટે છે
હા (પા) ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને
રાત્રે લેવાથી કરમ મટે છે.
અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.
એક મૂઠી જેટલા ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે નરણે કોઠે
આ ચણા ખાવાથી કરમ મટે છે.
(કક)
કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.
મઝ: ઝ ઝ
અડધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
દોઢથી બે તોલા આદુના રસમાં મધ્‌ મેળવી પીવાથી કફ મટે છે.
તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ 3 ગ્રામ અને એક ચમચી મધ
સાથે લેવાથી કફ મટે છે.
એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરી ચાટવાથી કફ મટે છે.
દરરોજ થોડું ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ
મ ઝ
પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
આદુનો રસ, લીંબુનો રસ અને સિંઘવ મેળવી જમતાં પહેલાં લેવાથી
કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.