← Historical archive

Page 10

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Rubbing orange peel cures acne. Drinking the water of six green coconuts daily and rinsing the mouth with some warm water can cure acne. Washing your mouth with buttermilk on the 1st day removes acne scars, blackness on the mouth. While going to bed at night, wash your mouth with warm water, then rub charoli in milk and make a paste on your face and go to sleep, wash your mouth with soap in the morning. This experiment cures acne. Nabier's milk, obtained with kalijiri and applied to acne Acne is cured. Applying the milky liquid that comes out of raw papaya on the pimples every day for a few days will get rid of pimples permanently. Peel and mash very ripe papaya and massage it on the face.

After fifteen-twenty minutes when it dries, wash it off with water and wipe the mouth thoroughly with a thick towel and apply Coparel immediately. By doing this for a week, acne on the mouth The rash is gone. Wrinkles and blackness of the mouth disappear. Add lemon juice or ginger juice to tulsi leaf juice Applying it on the face and rinsing with water after drying The black spots on the face disappear. Cut a ripe tomato and apply it slowly on the pimple After that, cleaning the pimples with slightly warm water, soaking a piece of handkerchief in a pan of hot water and squeezing it and placing it on your face when it is moderately warm will cure the pimples.

| Frankincense, sukhad and amla powders are applied to the mouth and a little bit of water is applied to the mouth.

View Gujarati transcription

નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે. છ
લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક ગરમ પાણીથી
મોં ધોવાથી ખીલ મટે છે.
છાશ ૧ડે મોં ધોવાથી ખીલના ડાયા, મોં પરની કાળાશ દૂર
થાય છે.
રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં
ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું, સવારના સાબુથી મોં
ઘોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.
નાબિયેરનું દૂધ, કાળીજીરી સાથે મેળવી લસોટી ખીલ પર લગાડવાથી |
ખીલ મટે છે.
કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર
' દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી
જશે.
ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છૂંદીને તેનું માલિશ મોઢા પર
કરવું. પંદર-વીસ મિનિટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ
નાખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલદી કોપરેલ
લગાવવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના |
ડાધ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
તુલસીનાં પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી | ટ
મોઢા પર લગાડવાથી અને સુક્રાઈ જાય પછી પાણીથી ઘોઈ નાખવાથી |
પરના કાળા ડાઘ મટે છે.
પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરેધીરે લગાડીને થોડી |
વ ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ ર
ગરમ પાણીની તપેલીમાં રૂમાલનો ટુકડો ભીંજવીને નિચોવી તને કુ
મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મૂકવાથી ખીલ મટે છે. |
લોબાન, સુખડ અને આમળાંનો પાવડર મોઢા પર ચોપડીને થોડો
પા ભદ, વાયદાના પાન નાખેલા પાણીવી ધોવાથી ખીલ
મી અથવા માળો પાણીમાં ઘસ વગાડવાથી