← Historical archive

Page 13

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Applying the juice of green coriander in gourd flour for angina cures angina. Eating a salad of onion, cumin and rock salt keeps the throat clear. Phlegm does not work. Drinking fresh radish buttermilk heals sores. Chewing tulsi leaves and gargling with decoction of tulsi leaves cures bad breath. Applying fresh urine on wounds, wounds or cuts heals quickly and ripens. If the wound is bleeding, applying vinegar will stop the bleeding. If lodi is oozing from a wound or wound, tying a bandage soaked in salt water on it prevents the wound from ripening and healing. Applying sesame oil to the wound heals the wound quickly.

Applying turmeric on the wound stops the bleeding and prevents the wound from healing. Grinding turmeric in oil and applying the oil on wounds heals non-healing wounds quickly. Grind sesame seeds, get ghee and honey in it and tie a bandage on the wound, the wound heals quickly. Applying a bandage of swollen alum powder on the wound stops the bleeding and prevents the wound from healing. Grinding tulsi leaves and applying them to the wound heals the wound. Applying a thick paste of lime in a leaf on a bleeding wound and applying a bandage over it heals the wound. Asafoetida and neem leaves crushed and applied to the wound kills the worms and heals the wound.

Applying the flour of mustard seed in the honey kills the worms in the wound and heals the wound.

View Gujarati transcription

કંઠમાળ પર જવાના લોટમાં લીલી કોથમીરનો રસ મેળવીને રોજ
લગાડવાથી કંઠમાળ મટે છે.
કાંદાનું કચૂંબર, જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે.
કફની ખરેટી બાઝતી નથી.
તાજી મોળી છાશ પીવાથી મોતાં ચાંદા મટે છે.
તુલસીના પાન ચાવવાથી તથા તુલસીનાં પાનનાં ઉકાળાથી
કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
ઘા-જખમ
લાગેલા ઘા, વાઢ કે કાપ પર તાજો પેશાબ લગાડવાથી જલદી રૂઝ
આવે છે અને પાકતો તથી.
ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું
બંધ થાય છે. મ
ઘા કે જખમમાંથી લોડી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં
ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.
તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રૂઝાય છે.
વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ
થાય છે અને ઘા પાકતો નથી.
હળદરને તેલમાં કકડાવી તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રૂઝાતા
ઘા જલદી રૂઝાઇ જાય છે.
તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી
ઘા જલદી રૂઝાઈ જાય છે.
ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર ત્તાખી પાટો બાંધવાથી ઘામાંથી
નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
લોહી નીકળતું હોય તેવા ઘા પર પાનમાં ખાવાનો ચૂનો જાડો ચોપડી
તેના પર તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
હિંગ અને લીમડાનાં પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જપમમાં પડેલા
કીડા મરી જાય અને ધા રૂઝાઈ જાય છે.
રાઈના લોટને ધી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા
કીડા મરી જાય છે અને ધા રૂઝાઈ જાય છે.