← Historical archive

Page 16

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Rubbing turmeric on the bite of any poisonous insect and applying it slightly warm will relieve the pain. By tying an onion on the sting of a scorpion, the poison is released. Applying honey on scorpion sting reduces inflammation and removes venom. If you are bitten by a scorpion, rubbing dried ginger in water and smelling it will remove the venom of the scorpion. By repeatedly washing the stinging part of the scorpion with salt water and putting a drop of slightly salted water in both the eyes, the venom of the scorpion is removed. Drinking betel juice with sugar removes scorpion venom. After rubbing the tamarind paste in water until it turns white, the whitened paste is applied to the sting of the scorpion and absorbs the poison and on its own “falls down and releases the venom of the scorpion.

Applying lemon juice on mosquito or ant stings relieves pain. If bitten by a lizard, the poison is cured by applying mustard oil and ash. Applying lime on mosquito bites relieves the pain. If the stomach is bitten, the pain will be cured by rubbing the rind in radish juice. When bitten by a snake, drink ten to twenty tola (original units) of pure ghee, then after fifteen minutes drink as much fresh water as you can drink, the poison will come out by vomiting. If you have been bitten by a monkey, paste onion and salt on the wound to relieve pain. If you are bitten by a snake or scorpion, applying crushed garlic on the bite and taking two spoonfuls of garlic juice and licking it gives immediate relief and removes the poison.

(hives? Making kalathi raab with jaggery and drinking it and taking laxatives at night cures hives.

View Gujarati transcription

કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ પર હળદર ઘસીને સહેજ ગરમ કરી
ચોપડવાથી પીડા મટે છે.
વીંછીના ડંખ પર કાંદો કાપી બાંધવાથી ઝેર -ઊતરે છે.
વીંછીના ડંખ પર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર
ઊતરે છે.
વીંછી કરડયો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર
ઊતરે છે. ક
વીંછીના ડેખવાળો ભાગ મીઠાના પાણીથી વારેવાર ધોવાથી તથા સહેજ
મીઠું નાખેલા પાણીના ટીપા બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર
ઊતરે છે.
તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઊતરે છે.
આમલીનો ચીચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો
ચીચોડો વીંછીના ડંખ પર ચોંટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની
મેળે “પરી પડે છે અને વીંછીનું ઝેર ઊતરે છે.
મચ્છરો કે કીડી-મંકોડાના ડંખ પર લીંબુનો રસ ચોપડવાથી પીડા
મટે છે.
ગરોળી કરડે તો સરસિયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર
મટે છે.
મચ્છરના ડંખ પર ચૂનો લગાડવાથી પીડા મટે છે.
ઉદર કરડયો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી
પીડા મટે છે.
સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા ચોખ્ખું ઘી પીવું, પછી પંદર મિનિટ
પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઇને ઝેર
બહારે નીકળી જશે.
વાંદરો કરડયો હોય તો ઘા પર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી
આરામ થાય છે.
સાપ કે વીંછી કરડયો હોય તો તેના ડંખ પર લસણ વાટીને ચોપડવાથી
અને લસણનો બે ચમચી જેટલો રસ મઘમાં મેળવીને ચાટવાથી તરત
રાહત થાય છે અને ઝેર ઊતરે છે.
( શીળસ?
કળથીની રાબ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાતે જુલાબ
લેવાથી શીળસ મટે છે.