← Historical archive

Page 31

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

A tissue of dates taken with a rice ball and pounded with a little water and given to small children two or three times a day makes weak, tired children plump and plump. A spoonful of Palakh bhaji juice mixed with honey and eaten daily will make children strong. Feeding fresh juice of ripe tomatoes to young children two to three times a day makes children healthy and strong. By feeding sesame to children, if they urinate during sleep at night, it stops and the body becomes strong. Drinking five to ten drops of tulsi leaf juice in water daily strengthens the muscles and bones of the child and the child learns to walk quickly. Eating onion and jaggery daily increases the height of the child.

A spoonful of tomato juice, taken before feeding, cures milk vomiting in babies. Adding a little salt and jaggery to the milk heated with turmeric cures the child's common cold, phlegm and cough. One or two cloves of garlic soaked in milk, drinking strained milk cures children's cough. Cough and breathing complaints of children can be cured by mixing coriander and sugar in a bowl. A betel leaf with castor oil is slightly heated and placed on the chest of a small child and gently shaken with a warm cloth, the child's phlegm is released. Garlic buds are mashed, made into a bag and tied around the child's throat to cure the child's black cough (whooping phlegm-Hadkhi cough).

If the child's chest is full of phlegm, taking the juice of tulsi leaves in honey two or three times with a pawpaw and heating the tulsi juice on the chest, nose and forehead relieves common cold and phlegm.

View Gujarati transcription

ખજૂરની એક પેશી ચોખાનાં ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી તેમાં
થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે-ત્રણ વખત આપવાથી
નબળાં, કંતાઇ ગયેલાં બાળકો ₹ષ્ટપુપ્ટ અને ભરાવદાર બને છે.
એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં મેળવી રોજ ખાવાથી
સુકલકડી બાળકો શક્તિશાળી બને છે.
પાકા ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર
પાવાથી બાળકો નીરોગી અને બળવાત્ત બને છે.
બાળકોને તલ ખવડાવવાથી રાત્રે ઊંઘમાં પેશાબ કરતા હોય તો અટકે
છે અને શરીર પુષ્ટ બને છે.
તુલસીનાં પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ
પિવડાવવાથી બાળકનાં સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને
બાળક જલદી ચાલતાં શીખે છે.
કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે.
ટામેટાંનો એક ચમચી રસ, દૂધ પીવડાવતાં પહેલાં પાવાથી બાળકોને
થતી દૂધની ઊલટી મટે છે.
હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાખીને
પાવાથી બાળકની શરદી, કફ અને સસણી મટે છે.
લસણની એક કે બે કળી દૂધમાં પલાળી, ગાળી દૂધ પાવાથી
બાળકોની કાળી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે.
ધાણા અને સાકરને ચોખાત્તા ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ
અને શ્વાસ મટે છે.
નાગરવેલના પાનને દિવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકની
છાતી પર મૂકી ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકનો કફ
છૂટો પડી જાય છે.
લસણની કળીઓ છૂંદી, પોટલી બનાવી બાળકના ગળામાં બાંધી
રાખવાથી બાળકની કાળી ખાંસી (હૂપિંગ કફ-હડખી ઉધરસ) મટે છે.
બાળકની છાતી કફથી ભરાઇ ગઇ હોય તો તુલસીનાં પાનનો રસ
મધમાં મેળવી બે-ત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી
છાતી, નાક તથા કપાળે ઘસવાથી શરદી અને કફમાં પૂબ રાહત
થાય છે.