← Historical archive

Page 33

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Kanjansantar-000041800004J0t by mashing the pada and white onion is beneficial in children's convulsions. Applying asafoetida on the dooti gives relief if children have runny nose. By rubbing nutmeg and dried ginger in the cow's stomach and rubbing it, the child gets rid of diarrhea caused by common cold. Getting honey in the juice of betel leaves cures diarrhea and indigestion in small children. Common cold is cured by hot sand or sand shake. Common cold is cured by smelling hot chickpeas. Drinking a decoction of dried ginger, black pepper and tulsi leaves cures common cold. Chewing two to four betel leaves cures common cold.

Common cold is cured by taking lemon juice in warm water while sleeping at night. Drinking one spoonful of ginger juice and honey in the morning and evening cures common cold. Common cold is cured by consuming mustard seed mixed with honey. Common cold is cured by drinking a decoction of mint and ginger. Common cold is cured by inhaling Ajman's pods. Common cold is cured by adding pepper flakes and sugar to hot milk. Common cold is cured by drinking a decoction of pepper, cinnamon and ginger. Eating ginger pickle and rock salt in lemon juice cures common cold. Boiling dried ginger in water and drinking that water cures common cold.

Black pepper and roasted turmeric powder taken with warm milk can cure common cold. Inhaling the smoke of turmeric cures common cold instantly.

View Gujarati transcription

કનજનસ૦નતર-૦૦૦૦૪૧૮૦૦૦૦૦૪જ૦તના
પાડા હ
સફેદ કાંદાને છૂંદીને સુંધાડવાથી બાળકોની આંચકીમાં-તાણમાં ફાયદો
થાય છ.
બાળકોને ચૂંક આવતી હોય તો દૂટી પર હિંગ ચોપડવાથી આરામ
થાય છે.
જાયફળ અને સૂંઠને ગાયના ધીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી
બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે.
નાગરવેલનાં પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વાછૂટ થઈ નાનાં
બાળકોને આફરો અને અપચો મટે છે.
ગરમાગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
ગરમાગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.
ઝ
સૂંઠ, કાળા મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી
મટે છે.
નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી
મટે છે.
આદુનો રસ અને મધ એક-એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી
ઝર
મટે છે.
રાઈને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે.
ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી
મ ઝ& ઝ 2
મટે છે.
મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી ખાવાથી શરદી
મટે છે.
પાણીમાં સૂંઠ ઉકાળી તે પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી
મ મઝ મ
મટે છે. ટ
હળદરનો ધુમાડો સુંઘવાથી શરદી તરત જ મટે છે.