← Historical archive

Page 38

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Applying peppermint powder and rubbing castor oil on the feet leads to better sleep. Eating powdered jaggery with jaggery and drinking warm milk on top induces sleep. Roasting kumla hag in honey and taking it while sleeping gives good sleep. Drinking cold syrup of fennel, milk and sugar gives good sleep. Mixing nutmeg, peppermint and sugar in milk and drinking it while sleeping gives good sleep. Taking 3 grams of pasakhs crushed with sugar and honey or with sugar and ghee while sleeping gives good sleep. When you lose sleep at night due to excessive thinking, gas or old age, eating 2 gm of powder with jaggery and ghee will help you sleep.

Boiling sugar and tuber powder in milk and drinking it gives good sleep. "Licking the mug while sleeping at night makes you sleepy. Putting drops of onion juice in the nose stops hiccup. Distilling some turmeric with water stops hiccup. Boiling dried ginger in milk stops hiccup. Putting drops of carrot juice in the nose stops hiccup. Drinking radish juice stops hiccup. Drinking dried ginger and jaggery drops in the nose stops hiccup. Rub dried ginger in jaggery water little by little to stop hiccups. Drinking sugarcane juice stops bullying.

View Gujarati transcription

પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દિવેલ ઘસવાથી સારી
ઊંઘ આવે છે.
ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ
આવે છે
કુમળા હગને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ
આવે છે.
વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી સારી ઊંઘ
આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે
પીવાથી સરસ ઊંઘ આવે છે.
ર થીં ૩ ગ્રામ પસખસ વાટીને સાકર અને મધ સાથે અથવા સાકર
અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે.
ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની
ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી
સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી સારી ઊંઘ
આવે છે
પ મ મ
“રાતના સૂતી વખતે મઘ ચાટવાથી ઊઘ જલદી આવી જાય છે.
( હેડકી )
કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
દૂધમાં સૂંઠ ઉકાળી તેનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
ગાજરના રસનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
મૂળાનો રસ પીવાથી ટેડકી બંધ થાય છે.
સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેનાં ટીપાં નાકમાં નાખવાથી
"હેડકી બંધ થાય છે.
ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે કત હેડકી બંધ
થાય છે.
શેરડીનો રસ પીવાથી ઢેડકી બંધ થાય છે.