← Historical archive

Page 43

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Applying it cures the pains of eye swelling, scurvy, night eye, blurred vision etc. Eating fresh butter daily improves eyesight. Relieves irritation and inflammation of the eyes. In eye inflammation, applying butter inside and outside the eye relieves the inflammation. Coriander, fennel and sugar are taken in equal quantities and made into powder and taken with water daily after meals, it cures eye pains like eye irritation, watery eyes, red eyes, dark eyes. Get asafoetida in honey, make a woolen wick and burn it, apply the soot to the eyes to stop the eye pain and increase the brightness of the eyes. Rubbing washed pepper in curd or honey and applying it morning and evening cures night blindness.

Rubbing pepper in water and applying it on the anjani makes the anjani burst and ripen quickly. Rubbing clove in goat's milk and applying it to the eyes cures blindness. Licking cumin powder with sugar and Dhee cures blindness. Adding some salt in onion juice and putting its drops in the eyes cures blindness. Drinking the juice of ripe tomatoes in the morning and evening is very beneficial in blindness. If there is itching in the eyes, rub sugar in onion juice and put 2-2 drops in the eyes at night to get relief. Applying honey in the juice of Sargava leaves cures all types of eye diseases and increases eye brightness. Acidity is cured by drinking white onion juice with sugar.

Eating pineapple slices with sugar and pepper helps to reduce acidity.

View Gujarati transcription

આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલું, રાતી રહેતી આંખ,
આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ
અને બળતરા મટે છે. આંખની બળતરામાં આંખની અંદર અને બહાર
માખણ લગાડવાથી બળતરા મટે છે.
ધાણા, વરિયાળી અને સાકર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ
જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી
પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવાં જેવાં આંખોના દર્દો
મટે છે.
હિંગને મધમાં મેળવી, રૂની દિવેટ બનાવી તેને સળગાવી, કાજળ
પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસાવ' બંધ થઈ આંખોનું તેજ
વધે છે.
ધોળા મરીને દહીમાં અથવા મધમાં ઘસીને સવાર-સાંજ આંજવાથી ..
રતાંધળાપણું મટે છે. વ
મરીને પાણીમાં ઘસીને આંજણી પર લેપ કરવાથી આંજણી જલદી
પાકીને ફૂટી જાય છે.
બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું
મટે છે.
સાકર અને ધી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાંથી રતાંધળાપણું મટે છે.
કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાખવાથી
રતાંધળાપણું મટે છે. ટ ટ
પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો
થાય છે.
આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને
રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાખવાથી આરામ થાય છે.
સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના
દરેક પ્રકારના રોગો મટે છે અને આંખનું તેજ વધે છે.
સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી
મટે છે.