← Historical archive

Page 44

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Eating white onion with sugar and curd reduces acidity. One spoonful of amla juice, one tola (original unit) of black grapes, half a spoonful of honey is used to reduce acidity. Acidity is cured by making chutney of talchi, sugar and kokum. Grapes and horseradish are taken equally and the amount of sugar is made into pills equal to its rupee weight, acidity is cured. Acidity is cured by drinking pumpkin juice with sugar. Acidity is cured by crushing lumps and sugar. Taking dried ginger, padi sugar and amla powder reduces acidity. Adding the juice of one lemon to half a liter of water, half a spoonful of sugar and drinking it half an hour before meals will reduce acidity.

Coriander-cumin powder taken with sugar relieves acidity. If there is burning sensation in the chest after eating, it also gets cured. Drinking carrot juice cures acidity. Drinking 100 to 208 grams of milk in the evening with a little sugar and 2-5 pieces of ground black pepper roasted in Dhee reduces acidity. 1 to 2 grams of baking soda mixed with coriander cumin powder or Sudarshan powder reduces acidity. Taking tulsi leaves with curd or buttermilk can cure acidity. A spoonful of amla powder every morning and night will cure acidity. Taking powder of ghana and dried ginger with water relieves acidity. By getting and eating kumla radish sugar. Acidity dies.

Asparagus powder taken with honey reduces acidity. Drinking carrot juice gives good energy to the body. Carrot juice is very beneficial for those who have impotence.

View Gujarati transcription

સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી
મટે છે.
આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અમે મધ અડધી
ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. ટ
ગેલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી
મટે છે.
દ્રાક્ષ અને બાળહરડે સરખે ભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની
રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
સૂંઠ, પડી સાકર અને આમમળાંનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અડધી ચમચી સાકર
પ જમવાના અડઘા કલાક પહેલાં પીવાથી એસિડિટી
મટે છે.
ધાણા-જીરું નું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી
છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
૧૦૦ થી ૨૦૮ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા' ધીમાં સાંતળેલા
કાળાં મરી ૨-૫ નંગનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
૧ થી ર ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરુંના ચૂર્ણમાં અથવા
સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક-એક ચમચી લેવાથી
એસિડિટી મટે છે.
ઘાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
કુમળા મૂળા સાકર મેળવીને ખાવાથી. એસિડિટી મટે છે.
શતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્િ
રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.