← Historical archive

Page 52

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Take equal amounts of glycerin, rose water and lemon juice and keep it in a vial. Massaging with this mixture will clear the skin. Cuts in the extremities are healed. Diluting some radish juice and applying it on the face makes the face smooth and shiny. Squeezing a lemon in a bucket of warm or cold water makes the skin smooth and glowing. Applying the juice of the leaves cures any chronic skin disease. Massage slightly warmed sesame oil daily to brighten dull skin. Grating the cucumber and applying its juice makes the skin smooth as well as dry. When the skin of the feet is cracked, it heals quickly by applying the milk.

Dry the orange peel and powder it in rose water and apply it on the mouth for half an hour. After washing, the skin will become smooth and the stain will be removed. Facial wrinkles will also disappear. If the hands or feet are cut or bruised, one part of lemon juice mixed with three times of sesame oil or coprael gives relief. Mixing gram flour with water and a little ghee and massaging it on the body and mouth makes the skin fairer and brighter. A white scar is left on the burned skin. The stain is removed by tying a bandage over it with wool soaked in honey. Regularly massaging the body with equal parts of milk and castor oil removes the wrinkles on the body.

Applying mustard seed flour mixed with eight times of cow's ghee cures dry leprosy within a few days. Taking hundred leaves of neem and taking its powder daily for 6 months cures white leprosy.

View Gujarati transcription

ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં
ભરી રાખો. આ મિશ્રણથી માલિશ કરવાથી ચામડી સાફ બનશે.
હાથપગમાં ચીરા પડયા હોય તે મટે છે.
મૂળાના રસમાં થોડું દડી મેળવી ચહેરા પર લગાવવાથી ચહેરો
સુંવાળો, ચમકીલો બને છે.
એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સતાન
કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે.
મા પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જૂના કોઈપણ રોગ
મટે છે.
તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી
ચમકતી થાય છે.
કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમ જ
ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.
વ ટ પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલદી
મટે છે.
સંતરાની છાલને સૂકવીને પાવડર કરી ગુલાબજળમાં મેળવી મોં પર
લગાડી અડધો કલાક રહેવા દઈ પછી ધોવાથી ચામડી મુલાયમ બનશે
અને ડાઘ નીકળી જશે. ચહેરાની કરચલીઓ પણ નીકળી જશે.
હાથ કે પગમાં ચીરા પડયા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ
લીંબુનો રસ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી
લગાડવાથી રાહત થાય છે. ટ
ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં પર
માલિશ કરવાથી ચામડી ગૌર વર્ણની અને તેજસ્વી બને છે.
દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે. તેના પર રૂને
મધમાં ભીંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.
દૂધ અને દિવેલને સરખે ભાગે લઈ ત્િયમિત શરીરે માલિશ કરવાથી
શરીર પરની કરચલીઓ દૂર થાય છે.
રાઈના લોટને તેનાથી આઠગણા ગાયના ઘીમાં મેળવી તેનો લેપ
કરવાથી થોડા દિવસમાં ધોળો કોઢ મટે છે.
લીમડાનાં સો પાન લઈ તેનું ચૂર્ણ રોજ ૬ મહિના સુધી લેવાથી સફેદ
કોઢ મટી જાય છે.