← Historical archive

Page 61

Complete page transcription; a page may contain several topics. Disease names are finding aids, not diagnoses.

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

| Than that. After the health deteriorates, let's stop the improvement. It is better not to eat too much for health. Consume only one quarter (75 percent) of stomach capacity. Eat as early as possible in the evening so that before going to sleep at least * 33. It should be at least three to four hours. Put the fingers of both hands on the screen equally for twenty seconds 34. The hiccup stops when pressure is applied. Strengthening dish: 35 400 grams of wheat, 300 grams of mung beans, 100 grams of peanuts and 100 grams of sesame. Roast each of these separately on low heat and grind them to a crisp, add 200 grams of sugar, 15 grams of dried ginger and 5 grams. Mixing cardamom with two spoonfuls of milk in the morning and evening increases energy.

For thyroid, put a pinch of turmeric in aloe vera gel and heat it 36. Stir in the curry. Then put it in a cloth and tie it around the neck and go to sleep. 1-1 cup in the morning, afternoon and evening for acidity (Pittapradosha) 37. Take milk juice for fifteen to twenty days. For urinary diseases, soak 50 grams of gokhru powder in 1 liter of hot water overnight. Filter this water next morning and fill it. Drink this water throughout the day. Cell. Rubbing castor oil with a bronze bowl on the soles of the feet before going to bed at night removes the heat and cools the eyes and brain. 40. Put the fleece dipped in raw-cold milk on the eyes.

Resting for two-one hours with a bandage removes the heat, redness, etc. of the eyes. It is necessary to walk at least three kilometers for health. Lick cardamom leaf ash with honey to cure any diarrhoea. 42. goes

View Gujarati transcription

| એના કરતાં હે
. આરોગ્ય બગડે પછી સુધાર
બગડતું અટાવીએ. ગ કરતાં બહેતર છે કે આરોગ્યને
પૂરેપૂરું પેટ ભરી ન જમો. પેટની ક્ષમતાનો પોણો ભાગ (૭૫ ટકા)
જેટલો જ ખોરાક લો.
સાંજે બને તેટલા વહેલા જમો જેથી ઊંઘી જતાં પહેલાં ઓછામાં
* ૩૩.
ઓછો ત્રણથી ચાર કલાકનો ગાળો રહે.
બંને કામાં આંગળી નાખી પડદા પર એકસરખું વીસ સેકન્ડ સુધી
૩૪.
દબાણ આપવામાં આવતાં હેડકી બંધ થાય છે.
શક્તિવર્ધક વાનગી :
૩૫
૪૦૦ ગ્રામ ઘઉં, ૩૦૦ ગ્રામ મગ, ૧૦૦ ગ્રામ મગફળી અને ૧૦૦
ગ્રામ તલ. આ દરેકને અલગ અલગ ધીમા તાપે શેકીને કરકરો
ભૂકો કરી તેમાં ૨૦૦ ગ્રામ ખડીસાકર, ૧૫ ગ્રામ સૂંઠ તથા પ
ગ્રામ. ઇલાયચી નાખી મિકસ કરી સવાર-સાંજ બે ચમચી દૂધ સાથે
લેવાથી શક્તિ વધે છે.
થાઇરોઇડ માટે કુંવારપાઠાના ગર્ભમાં ચપટી હળદર નાખી ગરમ
૩૬.
કરી હલાવવું. પછી કપડામાં લઈ ગળા પર મૂકી પાટો બાંધીને
સૂઈ જવું.
એસિડિટી (પિત્તપ્રદોષ) માટે સવાર, બપોર અને સાંજે ૧-૧ કપ
૩૭.
દૂધીનો રસ પંદરથી વીસ દિવસ લેવો.
પેશાબજન્ય રોગો માટે ૫૦ ગ્રામ ગોખરુના ચૂર્ણને ૧ લિટર પાણીમાં
તાપી રાતના પલાળવું. બીજે દિવસે સવારે આ પાણી ગાળીને ભરી
લેવું. આ પાણી આખો દિવસ પીવું.
સેલ.
રાતના સૂતાં પહેલાં પગના તળિયા પર કાંસાની વાટકીથી દિવેલ
ઘસવાથી તજાગરમી દૂર થઈ આંખો તથા મસ્તિષ્કને ઠંડક
પહોંચે છે.
કાચા-ઠંડા દૂધમાં બોળેલાં રૂના પૂમંડાં (પિકસ) આંખો પર મૂકી
૪૦.
પાટો બાંધી બે-એક કલાક આરામ કરવાથી આંખની ગરમી, લાલાશ
વગેરે દૂર થાય .છે
તંદુરસ્તી માટે ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર ચાલવું જરૂરી છે.
એલચીનાં પાનની રાખ મધ સાથે ચાટવાથી ગમે તેવા ઝાડા મટી
૪૨.
જાય છે.