ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલિશ કરવાથી તરત આરામ
થાય છે અને બે ચમચી તુલસીનો રસ પી જવો.
મેથીને ઘીમાં શેકી તેનો લોટ કરવો. તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ
બનાવી આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને
સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટા પડે છે અને હાથે પગે
થતી કળતર પણ મટે છે.
મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે.
આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી
કમળો મટે છે.
હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી
કમળો મટે છે. ટ
હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાખીને સવા-સાંજ પીગાથી કમળો
અઠવાડિયામાં મટે છે.
શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે
છે.
લીંબુની ચીરી પર સોડા બાય કાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી
કમળો મટે છે.
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીચૈ
વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.
ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની
ઓછપ દૂર થાય છે.
કરિયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે.
લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે 'કોઠે પીવાથી
કમળો મટે છે.
હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાવવાથી કમળો ઘટે છે.
કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી
પાનું 5
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Then heating the tulsi juice and massaging it gives immediate relief and drink two spoonfuls of tulsi juice. Roast fenugreek in ghee and make flour. Add jaggery, ghee to it and make a laddu and eat this laddu for 8-10 days to cure back pain and sandhiva (rheumatic complaints). Stiff limbs are loosened and tingling in hands and feet is also relieved. Drinking carrot juice with honey cures jaundice. Eating ripe bananas in honey cures jaundice. Eating ginger juice and jaggery cures jaundice. Eating dried ginger and jaggery cures jaundice. Eating white onion, jaggery and some turmeric morning and evening cures jaundice.
Taking one tola (original unit) of turmeric powder in four tola (original units) curd cures jaundice. Turmeric powder mixed with fresh buttermilk cures jaundice within a week. Keeping sugarcane in mist at night and sucking it in the morning cures jaundice. After putting soda bicarb on a slice of lemon and sipping it in the morning, jaundice is cured. 2 to 4 grams of papadhar in 100 to 200 grams of curd and taken early in the morning cures jaundice in 3 days. Drinking carrot decoction removes weakness and anemia in jaundice. Two spoonful of flour and one and a half spoonful of sugar cures jaundice.
Drinking neem leaf juice and honey in the morning cures jaundice. Applying asafoetida in water to the eye reduces jaundice. If there is no appetite in jaundice, two spoonful of ginger juice and half
યુકેમાં ગુજરાતી જીવન માટે.