વારેયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ
દુષતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનના શૂળ અને કાનમાં
થતો અવાજ મટે છે. પ
વા થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે
કાનમાં કોઈ જીવજંતુ ગયું હોય તો સરસિયાના તેલનાં ટીપાં નાખવાથી
તે મરી જાય છે.
નું ન રસનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ
મટે છે.
કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગયાં હોય તો મધ અને
તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે. કાનનું શૂળ
અને રસી પણ મટે છે.
કાન દુખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં
નાખવાથી દુખાવો અને ચસકા મટે છે.
કૉલેરા
લર્વીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેગાથી કૉલેરા
મટે છે.
લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
ફુદીનાનો રસ પીવાથી કૉલેરા મટે છે.
જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી,
તેમાંથી એક એક ગોળી અડધા અડધા કલાકે લેવાથી અને ઉપરે થોડું
ગરમ પાણી પીવાથી કૉલેરા મટે છે.
હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં
ઘૂંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોંલેરા મટે છે.
કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અડધા અડધા કલાકે લેવાથી
કૉલેરા મટે છે.
પાણીમાં લવિંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી
તરસ મઢે છે.
જાયફળનો ઉકાળો પીવાથી કોલેરા મટે છે.
કાંદામાં કપૂર ખાવાથી કૉલેરા મટે છે.
પાનું 7
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Grind the coriander leaves and boil them in water. Applying the steam of that water on the infected ear cures deafness, ear infection and tinnitus. After crushing some mustard seed and applying it on the ear inflammation, if there is any insect in the ear, adding drops of mustard oil will kill it. Drops of its juice in the ear twice a day cures deafness. If insects like ticks, ear mites are present in the ears, it is beneficial to mix honey and oil and put drops in the ears. Ear infection and rabies are also cured. If the ear hurts, the juice of radish leaves is slightly warmed and put in the ear to relieve the pain and itching. Cholera is cured by mixing two-three drops of oil of cholera lerving in sugar or potash.
Cholera is cured by drinking lemon and onion juice. Drinking mint juice cures cholera. One tola (original unit) of nutmeg is ground in jaggery and made into small pills, taking one pill every half an hour and drinking some hot water over it cures cholera. Cholera is cured by taking equal parts of asafoetida, camphor and mango seeds and kneading them in mint juice to form gram-like pills. A pinch of asafoetida in onion juice and taken every half an hour cures cholera. Boiling clove in water and drinking that water quenches the thirst caused by cholera. Cholera is cured by drinking a decoction of nutmeg. Eating camphor in onion cures cholera.
યુકેમાં ગુજરાતી જીવન માટે.