← ઐતિહાસિક સંગ્રહ

પાનું 9

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

પ હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ
મટે છે.
રાત્રે સૂતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર
દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
ગૂમડાં
ગૂમડાં પર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગૂમડું
ફૂડી જશે.
બાફેલા કાંદામાં મીઠું નાખી પેટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું
ફૂટી જશે.
ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પેટીસ બનાવી ગૂમડા પર
બાંધવાથી ગૂમડું ફૂટી જશે.
સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જશે.
-કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પેટીસ
કરી બાંધવાથી ગૂમડું ફૂટી જશે.
પાલખ અથવા તાંદળજાનાં પાનની પેટીસ બનાવી ગૂમડા પર
બાંધવાથી પાકીને ફૂટી જશે.
બોડીનાં પાન વાટી, ગરમ કરી પેટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી
ગૂમડું પાકીને ફૂટી જશે.
લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગૂમડાં પાકીને ફૂટી જશે.
ગાજરને બાફી તેની પેટીસ કરીને બાંધવાથી ગૂમડાં સારાં થઈ જશે.
હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગૂમડું ફૂટી જશે.
મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ
મટે છે.
દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ
મટે છે.
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ઓલ પર લગાડવાથી ખીલ
મટે છે

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Phlegm is cured by drinking turmeric, salt and jaggery after heating. Eating three-four tolas (original units) of roasted chickpeas while sleeping at night and drinking pasteurized milk removes the phlegm accumulated in the trachea. Applying butter on the boils and keeping a woolen bandage on them will cause the boil to boil. By adding salt to the boiled onion and making patties and tying it on the boil, the boil will burst. By adding turmeric and salt to wheat flour and making patties and tying it on a ball, the boil will burst. By rubbing Sargavan bark and sticking it, the boil will subside. -Slicing onion and frying it in ghee or oil and adding turmeric to it and making patties will break the boil. Making patties of palakh or dalja leaves and tying them on a ball will cause them to burst when ripe.

The leaves of the body are crushed, heated and made into patties and tied on a ball, the boil will burst. By lapping garlic and pepper, the knots, boils will ripen and burst. Boiling carrots and tying them into patties will cure boils. The boil will burst if the ash of turmeric and lime are collected and applied. Applying the juice of radish leaves cures acne within a week. Rubbing the leaves of Jambu in water and applying it on the acne cures acne. Rubbing beeswax with cream of milk and applying it on acne cures acne. Rubbing nutmeg in milk cream and applying it on acne cures acne