← ઐતિહાસિક સંગ્રહ

પાનું 11

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

( ખરજવું, ખસ, ખુજલી, દરાજ )
» ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા પર સવાર-સાંજ ચોપડવાથી
ખરજવું ચોક્કસ મટે છે. (ત્રણ બાટલી રાખી રોજ એક બાટલીમાં
પેશાબ ભરતા રહેવું)
# ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી, ગરમ કરી ખરજવા પર બાંધવાથી
ખરજવું મટે છે.
# ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ
સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
» કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર
લગાડવાથી ખરજવું મટે છે.
#* તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
* કાંદાનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
» બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમ ખરજવા પર
બાંધવાથી ખરજવું મટે છે.
» ખરજવા પર લીમડાનાં બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અડધો
કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે
# આ લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી
મ
# ક થી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ
મ્‌
» ટામેટાંના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલિશ
કરી, અડધા કલાક પછી સતાન કરવાથી ખુજલી મટે છે.
» આમળાં બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
» ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલિશ કરવાથી અને સ્નાન
કરવાથી ખુજલી મટે છે.
» રાઈને દહીમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી
દરાજ મટે છે.
# એળિયો દહીંમાં વાઢીને ચોપડવાથી દરાજ મટે છે.
# તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે,
# આપા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલનું માલિશ
કરવાથી ખુજલી મટે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

(Eczema, khas, khujli, daraj) » Applying three-day old urine on the eczema morning and evening cures eczema for sure. (Keep three bottles and keep filling urine in one bottle every day) # Grate carrot and add some salt in it, heat it and tie it on eczema, eczema gets cured. # Eczema is cured by burning the bark of dates or taking its ash with camphor and asafoetida and applying it on eczema. » Eczema is cured by soaking lime and papadkhar in water and applying it on eczema. #* Taking sugar in the juice of Tandaljani bhaji cures cough. * Applying onion juice on eczema cures eczema. » Eczema is cured by boiling potato slices and applying them on hot eczema that is tolerable.

» Eczema is cured by tying boiled neem leaves on eczema and drinking half cup of neem juice in the morning and evening. » Amla paste in burnt sesame oil cures scabies. » Massaging the body with chickpea flour in water and bathing relieves itching. » Kneading mustard seed in curd and adding a little water to it and sticking it on the drawer cleans the drawer. # By kneading olive oil in curd, the daraj is cured.

# Burnt tuvar leaves and paste in curd relieves itching, # If your body is itchy, massaging mustard oil relieves itchiness.