← ઐતિહાસિક સંગ્રહ

પાનું 12

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલિશ કરવાથી ખુજલી,
દાદર મટે છે.
ખંજવાળ આવતી હોય તો તુલસીનાં પાનનો રસ ઘસવાથી મટે છે.
ગળુ
ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી
મટે છે.
મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની
બળતરા મટે છે.
ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા
જીભની ચાંદી મટે છે.
બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી
મટે છે.
ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય
તો તે મટે છે.
ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો પૂલશે.
રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો
હોય તો પૂલશે.
બોરડીના છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ પર
ચોપડવાથી જીભ પર કાતરા પડી ગયા હોય તો મટશે.
લવિંગને જરા શેકી મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો
તો પૂલશે.
સાકરની ગાંગડી મૉમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો
ખૂલશે.
લસણને ખૂબ લસોટી, મલમ જેવું કરી, કપડા પર લગાડી, પટ્ટી બનાવી
કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

By massaging the body with the juice of coprael and lemon, itchiness and shingles are cured. Rubbing the juice of tulsi leaves relieves itching. A sore throat can be cured by gargling with vinegar. If the mouth is affected by eating leaves, keeping clove in the mouth cures it. Gargling with water with honey cures mouth sores and sore throat. Rinsing with tankankhar dissolved in water removes silver in the mouth and silver in the tongue. Acacia bark boiled and rinsed cleans mouth silver. If the throat is congested, gargling with warm salt water can cure it. If you have a sore throat by drinking some turmeric mixed with warm milk, it is cured. Drinking warm water with asafoetida will open the voice if it is stuck.

If the voice is suppressed after eating a ripe pomegranate, it will pool. If the sound has settled after eating roasted chickpeas and drinking hot water at night, it will pool. If the voice is stuck by sucking a piece of bark of Bordi, it will open. If you have a cut on the tongue, make a paste of the grapes by making a paste of ghee, honey and applying it on the tongue. Swelling of the throat is cured by keeping a little roasted clove in the mouth and sucking it. After a meal, if the voice subsides after licking pepper powder with ghee, it will subside. Keeping a lump of sugar in the mouth will open the voice if it is stuck. Rubbing garlic a lot, making it like an ointment, applying it on a cloth, making a bandage and applying it on the sore throat like angina cures the sore throat.