← ઐતિહાસિક સંગ્રહ

પાનું 14

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

ગાજરને કચરી કોઈપણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા
પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
દાઝેલા ઘા પર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે.
દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાકો કાપી ઘસવાથી ફોલ્લો
થશે નહીં.
દાઝેલા ઘા પર તાંદળજાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.
દાઝેલા ઘા પર મહેંદીનાં પાનને વાટી પાણી સાથે પીસી લગાડવાથી
આરામ થાય છે.
દાઝેલા ઘા પર ખૂબ પાકા કેળાને બરાબર મસળી, ચોંટાડી પાટો
બાંધવાથી તરત જ શાંતિ થાય છે અને આરામ થાય છે.
દાઝેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકાળીને ચોપડવાથી
બળતરા મટે છે. ફોલ્લા અને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.
ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ
છાંટવાથી ખૂબ આરામ થાય છે.
દાઝેલા ઘા પર ઇડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને
ડાઘ રહેતો નથી.
જખમ, ધા, ગૂમડાં, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય
તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા પર લગાડવાથી દાહ,
બળતરા મટે છે.
દાઝેલા ઘા પર છૂંદેલો કાંદો લગાડવાથી તરત જ આરામ થાય છે.
રાઈના લોટને ઘી-મધમાં મેળવીને કાંટો કે કાચ વાગ્યો હોય તેના
પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.
બે-ચાર જમરૂખ પાવાથી ભાંગનો નશો ઉતરે છે.
અ પાણીમાં પલાળી, મળસી, ગાળીને પીવાથી ભાંગનો નશો
છાશ પીવાથી ભાંગનો નશો ઊતરે છે.
કાનમાં સરસિયાના તેલનાં ટીપાં નાખવાથી ભાંગનો નથો ઊતરે છે.
સિંધવ, મીઠું અને ચૂંઠ વાઢી તેમાં લીંબુનો રસ મેળવી ચાઢવાથી
ભાગનો નથો ઊતરે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Grinding carrot into any flour and applying it to blisters and inflamed wounds heals the wounds. Applying castor oil on the burn is very beneficial. Rubbing coprale or potato slices immediately on the burn will not cause blisters. Applying the juice of talja on the burn is beneficial. Applying crushed henna leaves with boiled water on the burn is soothing. Applying a paste of a very ripe banana on the burnt wound gives instant peace and relief. Applying a decoction of tulsi juice and coprale on the burn heals the inflammation. Blisters and wounds heal quickly. If a burn is caused by hot water or steam, sprinkling rice flour on the affected area is very soothing.

Applying Ida white on the burn wound heals the wound and leaves no scars. In lesions, dha, boils, sores, smallpox (historical source term) in which there is a lot of inflammation, applying fine rice flour on the sores like a powder will cure the inflammation. Applying mashed onion on the burn gives immediate relief. Mustard seed flour mixed with ghee-honey and applied on the pricked thorn or glass removes the thorn or glass. Two-four jamrukh pawa relieves the intoxication of cannabis. By soaking in water, molasses, straining and drinking, the intoxication of bhang is removed by drinking buttermilk. Putting drops of mustard oil in the ear removes the smell of cannabis.

Mix rock salt, salt and lime and squeeze lemon juice in it to get rid of the smell.