← ઐતિહાસિક સંગ્રહ

પાનું 15

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

| પ પજૂરને પાણીમાં પલાળી મસળી પીવાથી દારૂનો નશો ઊતરે છે.
# કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો
1. ઊતરે છે.
|» એક રૂપિયાભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારૂ પીને
સ બેભાન્ત બનેલા તરત ભાનમાં આવે છે અને નશો
| »# ચાર રૂપિયાભાર જેટલો ગોળ, દસ રૂપિયાભાર જેટલા પાણીમાં
' ઓગાળી પીવાથી દારૂ પીને ચકચૂર બનેલા ભાનમાં આવે છે અને
નશો ઊતરે છે.
# મીઠાવાળું પાણી પીવાથી નશો ઊતરે છે.
જીવજંતુના ડંખ
મધમાખીના ડંખ પર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
» મધમાખીના ડંખ પર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી
પીડા મટે છે.
# મધમાખીના ડંખ પર સુવા અને સિંઘવ મીઠું પાણી સાથે વાટી
ચોપડવાથી પીડા મટે છે.
# મધમાખીના ડંખ પર મધ ચોપડવાથી અને પીવાથી પીડા મટે છે.
# ભમરીના ડંખ પર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
» કાનખજૂરાના ડંખ પર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર
ઊતરે છે.
» કાનખજૂરાના ડંખ પર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
# કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કાનમાં નાખવાથી
કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે.
» કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયાં હોય તો મધ અને
તેલ ભેગાં કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.
# કોઈપણ ઝેરી જીવજંતુ કરડયું હોય તો તરત જ તુલસીનાં પાનને પીસીને
તે કંખ પર મસળવાથી ઝેરની અરસ નાબૂદ થાય છે.
» કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ પર મીઠા લીમડાનાં પાન વાટીને
ચોપડવાથી કંપની પીડા મટે છે અને સોજો ઊતરે છે અને ઝેરની
અસર નાબૂદ ઘાય છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

| Drinking pajoor masala soaked in water helps to get rid of alcohol intoxication. # Eating cucumber or drinking cucumber and onion juice reduces alcohol intoxication 1. |» Drinking one rupee worth of alum dissolved in water will immediately bring back consciousness to those who have drunk alcohol and become intoxicated. »# Jaggery equal to four rupees, dissolved in water equal to ten rupees, after drinking alcohol, one becomes drunk and gets drunk. # Drinking salty water relieves intoxication. Insect stings Applying salt on bee stings relieves pain. » Applying tapkir or ground tobacco on bee stings relieves the pain. # Sleeping on bee stings and rubbing a bowl with salt water on the bee sting relieves the pain.

# Applying and drinking honey on bee stings relieves pain. # Applying onion juice on wasp sting relieves pain. » Applying crushed onion and garlic on the bite of earwig removes the poison. » Burning jaggery and applying it on the bite of eardrum cures the pain. # If the earwax has gone into the ear, putting sugar water in the ear will remove the earwax and provide relief. » If insects like ear mites, ticks have entered the ear, mixing honey and oil in the ear will remove it and provide relief. # If bitten by any poisonous insect, immediately grind tulsi leaves and rub it on the affected area to get rid of the poison.

» Crushed sweet neem leaves and applied to any venomous insect bite relieves pain and swelling and neutralizes the effects of the venom.