← ઐતિહાસિક સંગ્રહ

પાનું 17

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાતે જુલા
લેવાથી શીળસ મટે છે. પ
૭ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં
થોડી સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં ૨ વાર પીવાથી કોઈ
દવાથી ન મટતું શીળસ મટે છે.
૧ ગ્રામ મરીનું ચૂર્ણ થીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ '
પર લેપ કરવાથી શીળસ મઢે છે.
૧ ડોલ નવશેકા પાણીમાં ૧ થી ર ચમચી ખાવાનો સોડા (સોડા
બાય કાર્બ) નાખીને તે પાણીથી સ્તાન કરવાથી શીળસ મટે છે.
કોઈપણ જાતનો તાવ ઔવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ
પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઊતરી જાય છે અને તાવ
ઊતર્યા પછી સવાર-સાંજ દોઢ આનીભાર મીઠું બે દિવસ લેવાથી તાવ
પાછો આવતો નથી.
કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો
ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે.
સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકવાથી તાવ ઊતરે
છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
કોંફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાનાં પાન નાખી
ઉકાળી નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાખીને
પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ધીમાં
સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
તુલસી અને સૂરજમૂખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના
તાવ મટે છે.
ફલુના તાવમાં કાંદાનો રસ વારવાર પીવાથી તાવ ઊતરી જાય છે.
તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ
નાખી લેવાથી ફલુનો તાવ મટે છે. ર
પાંચ ગ્રામ તજ; ચાર ગ્રામ સૂંઠ અને એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી
બ ગ્રામ જેટલું ચૂર્ણ એક કપ ઊકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ
પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ-બેચેની મટે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Eating ajwain and jaggery daily in the morning and taking jula at night cures hives. Soak 7 to 10 kokums in 100 grams of water for 2-3 hours, add some sugar and some cumin and drink twice a day to cure hives that cannot be cured by any medicine. By taking 1 gram of pepper powder and eating it twice and applying it on the hives, hives die. Adding 1 to 2 spoonfuls of baking soda (soda by carb) to 1 bucket of freshly boiled water and rinsing with that water cures hives. If there is any type of fever, taking two pinches of salt in hot water three times a day will reduce the fever and after the fever subsides, taking one and a half pinches of salt in the morning and evening for two days will not return the fever.

If there is any kind of fever, drinking a decoction of mint and ginger relieves the fever. In severe fever, putting cold water on the head reduces the fever and the heat of the fever does not go up to the brain. While making confetti, put tulsi and mint leaves in it, boil it, keep it covered for 10 minutes, then add honey and drink it to cure any kind of fever. All types of fever can be cured by cutting five to ten grams of garlic bud, sauteed in sesame oil or with rock salt. Crushing tulsi and sunflower leaves and drinking its juice cures all types of fever. Frequent consumption of onion juice in flu fever relieves the fever.

Taking the powder of tulsi leaves, ajwain and dried ginger in equal amounts and adding honey to it cures flu fever. r five grams of cinnamon; Make a powder of four grams of dried ginger and one gram of clove, boil two grams of powder in a cup of water and after 15-20 minutes add honey to it and drink it to relieve fever and restlessness.