* ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં
મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે.
એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી
ટાઢિયો તાવ મટે છે.
ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ
મટે છે.
ગરમ કરેલા દૂધમાં હળદર અનને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ
મટે છે.
મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
જીરું વાટીને ચારગણા પાણીમાં રાતે પલાળીને સવારે રણા કોઠે
પીવાથી ટાઢિયો તાવ મટે છે.
ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર કલાકે પીવાથી ન્યુમોનિયાનો
તાવ મટે છે.
તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ટ
ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ પાંચ ગ્રામ મેળવીને પીવાથી
મેલેરિયા મટે છે.
ઠંડી લાગીને તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું
જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઊતરે છે.
મેલેરિયાના. તાવમાં વારંવાર ઝાડા-ઊલટીઓ થાય ત્યારે અધકચરા
ખાંડેલા ઘાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી થોડી થોડી
વારે પીવાથી ઊલટી મટે છે.
ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી તાવ મટે છે.
એલચી નંગ ૩ તથા મરી નંગ ૪ રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે
તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ
તાવ મટે છે.
તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ પાંચ ગ્રામ, પા ચમચી મધમાં
મેળવીને લેવાથી ટાઇફોઇડનો તાવ મટે છે.
વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો
તાવ મટે છે. છ
પાનું 18
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
* Take 10 grams of coriander and three grams of dried ginger and make a decoction of it with honey and drink it to cure flu fever. Drinking hot milk over a spoonful of powdered honey in honey cures fever. Drinking mint and ginger juice or decoction cures daily fever. Taking turmeric and pepper in heated milk and drinking it cures fever. Drinking pepper powder in tulsi juice and honey cures fever. Crushed cumin and soaked in four times water overnight and drinking Rana Kothe in the morning cures fever. Fresh mint juice mixed with honey and consumed every hour cures pneumonia fever.
Malaria fever can be cured by boiling tulsi, black pepper and jaggery and adding lemon juice to it and drinking it hot. Taking 10 grams of tulsi juice and 5 grams of ginger juice cures malaria. Swallowing two and a half grams of ajwain in case of cold and fever softens the force of cold and sweat also reduces fever. of malaria. When there is frequent diarrhoea-vomiting in fever, half the waste can be cured by drinking half-sugared ghana and grapes soaked in water, mashed and strained. Drinking mint and tulsi decoction cures daily fever. Fever is cured by making and drinking matha or matha dal soup.
By keeping cardamom number 3 and pepper number 4 soaked in water overnight, rub it well in the morning and strain the water and drink it four times a day to cure typhoid fever. Taking 10 grams of tulsi juice, five grams of pepper powder and a spoonful of honey cures typhoid fever. Fever of pitta (traditional term) is cured by drinking a decoction of fennel and coriander with sugar. Six
યુકેમાં ગુજરાતી જીવન માટે.