શરદીને લીધે આવતા તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી
તાવ મટે છે.
સન્નિપાતના તાવમાં શરીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે
રાઈના તેલનું માલિશ કરવાથી આરામ થાય છે.
હિંગ અને કપૂર સરખે ભાગે લઈ ગોળી બનાવી (કપૂર-કિંગવટી
ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે) એકથી બે ગોળી લઈ આદુના
રસમાં પીવાથી સન્નિપાત (લવરી)નો તાવ મટે છે અને દર્દ ભાનમાં
આવે છે.
ગાજરનો રસે પીવાથી ઝાડા બંધ થાય છે.
ચીઠ્ુની છાલનો કૈકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.
ખજૂરના ઠળિયાની રાખ કરી ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ
થાય છે.
એલચીનાં છોડાંની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.
સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને
મરડો મટે છે.
તુલસીનાં પાંચ પાન અને સંચળ બે ગ્રામ, ૫૦ ગ્રામ દહીંમાં
મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.
કેરીની ગોટલી છાસ અથવા ચોખાના ઓસામણમાં વાટીને લેવાથી
ઝ ૭
મરડો મટે છે.
મરીનું ચૂર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે.
મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે.
આદુનો રસ દૂંટીએ ચોપડવાથી ઝાડા અને મરડો મટે છે.
ગરમ પાણી સાથે સૂંઠ ફાકવાથી અને સૂંઠનો ઉકાળો બનાવી તેમાં
& ઝ ઝ૩ ઝ ૩
રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.
લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી
મરડો મટે છે.
અજમો, હરડે, સિંધવ અને હિંગની ફાકી લેવાથી મરડો મટે છે.
પાનું 19
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Taking tulsi leaf juice with honey cures fever due to common cold. In Sannipatna fever, when the body gets cold, massaging mustard seed oil to bring heat is relaxing. Take asafoetida and camphor in equal parts and make a pill (camphor-kingvati pill which is also available at the medicine man there) Take one to two pills and drink it in ginger juice, Sannipat (lovely) fever is cured and the pain becomes conscious. Drinking carrot juice stops diarrhoea. Drinking a decoction of chitu bark stops diarrhoea. Drinking the ashes of dates with cold water stops diarrhoea. Licking the ashes of cardamom in honey stops diarrhoea.
Drinking a little salt and lemon juice in slightly warm water cures diarrhoea and dysentery. Eating five tulsi leaves and two grams of sanchal salt in 50 grams of curd cures diarrhoea and dysentery. Dysentery is cured by consuming butter, honey and sugar. 7 Dysentery is cured by taking a mango pulp mixed with curd or rice flour. Taking pepper powder in buttermilk cures dysentery. Eating fenugreek flour in curd cures dysentery. Dysentery is cured by taking black grapes in fenugreek vegetable juice. Applying the juice of ginger cures diarrhea and dysentery.
Dysentery is cured by mixing dried ginger with hot water and making a decoction of dried ginger and adding 3 rupees worth of castor beans to it. Dysentery is cured by heating lemon juice with rock salt and sugar. Extracts of ajwain, harad, rock salt and asafoetida cure dysentery.
યુકેમાં ગુજરાતી જીવન માટે.