← ઐતિહાસિક સંગ્રહ

પાનું 20

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

ઇનદ્રજવને તવી પર શેકી તેને બારીક વાટી બ તોલો દિવસમાં બે
વાર લેવાથી મરડો મટે છે.
આંબાનાં સૂકાં ફૂલોનું ચૂર્શ ગમે તેવો જૂનો મરડો મટાડે છે.
અઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી
બંધ થાય છે.
થોડા તલ અને સાકર વાટી મધમાં ચાટવાથી ઝાડામાં પડેતું લોડી
બંધ થાય છે.
કોકમનું ઘી ગરમ કરીને બબ્બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
કાચું પપૈયું પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે.
જાયફળ પાણીમાં ઘસીને અડધી ચમચી જેટલું સવાર-સાંજ ચાટવાથી
ઝાડા બંધ થાય છે.
આમલીના ચીચોડા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે.
લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
કુમળા કારેલાના નાના કટકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી,
એક તોલા જેટલી ભૂકી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
સારા પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી, ચૂર્ણ બનાવી પાણી સાથે
દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે.
લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ
મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
આમમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
હળદરના ગાંડિયાને પીસી, ઘીમાં શેકી, થોડી સાકર મેળવી રોજ
ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
હરડે, બહેડાં, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના
ઠળિયા સાથે સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી
ડાયાબિટીસ મટે છે.
હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ
સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Dysentery is cured by roasting indrajava on a tawi and grinding it into two tola (original unit) twice a day. A decoction of dried mango flowers cures any chronic dysentery. Boiling eight and eating grated onion in it stops the blood in diarrhoea. Licking some sesame and sugar bowl in honey stops the lodi falling in diarrhoea. Boiling kokum ghee and taking it every two hours stops diarrhoea. Boiling raw papaya in water cures diarrhoea. Half a spoonful of nutmeg rubbed in water and licked in the morning and evening stops diarrhoea. Eating roasted tamarind seeds cures diabetes. Drinking neem leaf juice regularly cures diabetes.

Cut small pieces of bitter gourd and dry it in the shade, grind it finely, take one tola (original units) of it in the morning and evening to cure diabetes. Good ripe jamb is dried, finely powdered and taken twice a day with water to cure diabetes. Crushing garlic and drinking its water cures diabetes. Soaking one and a half to two tola (original units) of fenugreek in water every night, mash it very much in the morning, filter and drink it cures diabetes. Crushing amla gives relief in diabetes. Grinding turmeric powder, roasting it in ghee, adding some sugar and eating it daily is very beneficial in diabetes.

harad, baheda, bitter neem inner bark, mamejvo and jambu thala mixed finely and taken in morning and evening cures diabetes. Taking one spoonful of turmeric and one spoonful of amla powder every morning and evening gives great relief in diabetes.