← ઐતિહાસિક સંગ્રહ

પાનું 28

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

૧૦૮ ગ્રામ દૂધમાં ખાવાનો સોડા એક ગ્રામ નાખી દિવસમાં બે વાર
પીવાથી પેશાબની છૂટ થશે અને પેશાબની બળતરા દૂર થશે.
જવને ખાંડી તેની પરનાં ફોતરાં કાઢી નાખી, જવદાણા કાઢી તેને
પાણીમાં ઉકાળી (૧ લિટર પાણીમાં ૧ થી ૨ ચમચી જવદાણા નાખવા)
જવ બફાઈ જાય એટલે ઉતારી લઈ પાણી ગાળી લેવું. જવનું આ
પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ
પીવાથી પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી,
કિડનીનું શૂળ, મૂત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે.
એલચી અને સૂંઠ સરખે ભાગે લઈ દર્હીનાં નીતર્યા પાણીમાં સિંઘવ :
મેળવીને પીવાથી પેશાબ તરત છૂટે છે.
જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની
બળતરા મટે છે.
શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને
પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
પાતળી છાશમાં બે આતીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબ છૂટથી
આવે છે.
વરિયાળીનું શરબત બનાવી તેમાં જરા સુરોખાર નાખી પીવાથી
પેશાબની બળતરા મટે છે.
એલચીના ચૂર્ણને આમળાંના ચૂર્ણ સાથે કે આમળાંના રસમાં લેવાથી
પેશાબની બળતરા દૂર થાય છે. ટ
ચાર તોલા કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે
મસળી, ગાળી, થોડા જીરાની ભૂકી નાખી પીવાથી પેશાબની ગરમી
ઘટે છે અને પેશાબ સાફ આવે છે.
આમળાંના રસમાં મધ અને ડળદર નાખીને પીવાથી પેશાબ માર્ગે
જતું પરું બંધ થાય છે.
સૂંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાખીને પીવાથી ઘાતુસ્રાવ મટે
છે તથા પેશાબ સાથે જતી ધાતુ બંધ થાય છે.
એલચી, શેકેલી હિંગનું ચૂર્ણ, ત્રણ રતી જેટલું ચૂર્ણ, ઘી અને દૂધ
સાથે લેવાથી . પેશાબમાં ધાતુ જતી હોય તો તે બંધ થાય છે.
અડધા તોલા જેટલું સૂંઠનું ચૂર્ણ ગાયના અડધો શેર દૂધમાં પીવાથી
વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો તે બંધ થાય છે અને
વેદના મટે છે. ટ

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

By adding one gram of baking soda in 108 grams of milk and drinking it twice a day, urine will be released and the inflammation of urine will be removed. Grind the barley and remove the leaves on it, take out the barley and boil it in water (put 1 to 2 spoonful of barley in 1 liter of water). If you drink this barley water instead of plain water when you feel thirsty all day long, it is beneficial for urinary retention, urinary inflammation, kidney colic, bladder colic, urinary stone etc. Take equal amount of cardamom and dried ginger in distilled water and drink it, urine is released immediately. Boiling barley and drinking water clears urine and cures inflammation of urine.

By drinking sugarcane juice, urine is free, inflammation is cured and if there is blood in the urine, it is also cured. Urine comes freely by drinking two drops of surokhar in thin buttermilk. Making fennel syrup and drinking it with a little surokhar cures urinary irritation. Taking cardamom powder with amla powder or amla juice relieves urinary irritation. Four tola (original units) of black grapes soaked in cold water at night, mashed, strained, and after drinking some cumin seeds in the morning reduces the heat of urine and clears urine. Drinking amla juice mixed with honey and jaggery stops pus passing through the urinary tract.

Drinking turmeric and jaggery in a decoction of dried ginger cures bleeding and stops the metal going with urine. Powdered cardamom, roasted asafoetida, three ratis of powder, taken with ghee and milk. It stops if the metal is lost in the urine. If half tola (original units) of powdered dried ginger is taken in half a share of cow's milk, if there is bleeding from the urine with pain, it stops and the pain goes away. T