← ઐતિહાસિક સંગ્રહ

પાનું 34

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

રાત્રે સૂતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહીં) શરદી
મટે છે.
કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી, સળેખમ મટે છે.
સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ધી નાખી તેની ત્રણ-ચાર નાની
ઝ ઝં કઝ ૭ ઝં
ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે
છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરતારા માટે આ ઉપાય
ખૂબ જ લાભદાયક છે. આનાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ
જળવાઇ રહે છે.
સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી,
સળેખમ મટે છે.
સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સૂંઘવાથી શરદી મટે છે.
લીના પાનનો રસ અને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી
મટે છે.
"તુલસીનાં પાનવાળી ચા પીવાથી શરદી, સળેખમ અને શરીરનો દુખાવો
મટે છે.
તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ
વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
સોજો - મૂઢ માર |
કડવા લીમડાનાં પાને બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર
ઝ
બાંધવાથી સોજા ઊતરે છે.
લવિંગ વાટી તેનો લેપ કરવાથી સોજા ઊતરે છે.
રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજા મટે છે.
હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી સોજા મટે છે.
હળદર અને મીઠાનો લેપ કરવાથી વાગેલા કે મચકોડાવાથી આવેલા
સોજા મટે છે.
તલ અને મૂળા ખાવાથી સોજા મટે છે.
ધાણાને જવના લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજા
મ મ
મટે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Eating an onion while sleeping at night (not drinking water on top) cures common cold. Drops of onion juice in the nose cures common cold. Common cold is cured by drinking fresh mint juice. Drops of mint juice in the nose cures pinus. Common cold, cold is cured by sniffing clove oil in a handkerchief. After adding jaggery and a little bit of dried ginger powder, make three-four small 7 tablets and eat it in the morning to cure monsoon common cold and gas. This remedy is very beneficial for those who work constantly wet in the pouring rain. This keeps the energy and vitality in the body. Boiling dried ginger, sesame and khadi sugar and drinking it cures common cold.

The common cold is cured by sniffing fine powdered sugar like a sneeze. Common cold is cured by taking lemon leaf juice and ginger juice with honey. "Drinking tea with tulsi leaves cures common cold, colds and body aches. A decoction of tulsi, dried ginger, black pepper and jaggery three times a day cures any common cold. Swelling - Swelling | Boiling bitter neem leaves and tying them on the swelling while it is moderately warm reduces the swelling. Applying it on clove vati relieves swelling. Mustard seed and sanchal salt vati Applying turmeric and lime helps relieve inflammation.

Consuming sesame and radish cures inflammation. Coriander mixed with barley flour and applied to it reduces swelling.