આમલીનાં પાન અને સિંધવ મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા પર
કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજા ઊતરે છે.
મૂઢ માર કે મરડાયેલાં હાડકાં પર આમલી અને બાવળનાં પાનનો
લેપ કરી ગરમ કરી લગાડવાથી સોજા ઊતરે છે.
શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજા અને દુખાવો મટે છે.
લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢ માર પર કરવાથી
આરામ થાય છે.
સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તે
તેલનું સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.
મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઊતરી જાય છે.
તુલસીના પાનને પીસીને સોજા પર લગાવવાથી સોજો ઊતરે છે.
જાયફળને સરસિયા તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ
કરવાથી જકડાયેલા સાંધા છૂટા થઈ સોજો મટે છે.
મૂઢ માર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરત જ
આરામ થાય છે. લોહચુંબક લાકડી જેવું બ્લોક આકારનું હોવું
જોઈએ અને ત્ોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહીં તેની
કાળજી લેવી.
ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારવાર મૂર્છા આવતી હોય
તેવી સ્ત્રીઓના હિસ્ટીરિયા મટે છે.
લસણને પીસીને નાકથી સૂંઘવાથી હિસ્ટીરિયાની મૂર્છા મટે છે.
પાકાં કેળાં, આમળાંનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓનો
પ્રદર અને બહુમૂત્ર રોગ મટે છે.
જીરા અને સાકરનું ચૂર્ણ પાવલીભાર, ચોખાના ધોવાણમાં પીવાથી
સ્ત્રીઓનો શ્વેત પ્રદર મટે છે.
એક પાઠું કેળું, અડધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર
રોગ મટે છે. ર
હિંગનું સેવન કરવાધી ગર્ભાશય સંકોચાય છે, માસિક સાફ આવે છે
અને પેટનો દુખાવો મટે છે.
આમળાનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓનો યોનિદાહ મટે છે.
પાનું 35
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Crush tamarind leaves and rock salt and apply a warm paste on the swollen or inflamed joints to reduce the swelling. Applying warm paste of tamarind and acacia leaves on sprained or sprained bones reduces swelling. Rubbing and applying the bark of the hornet relieves inflammation and pain. Getting garlic, turmeric and jaggery and applying it on a sore throat gives relief. Adding a little ajwain in mustard or sesame oil and heating the oil and massaging the oil on the swelling of sandhiva (rheumatic complaints) gives relief. Swelling is relieved by applying salt. Grinding tulsi leaves and applying them on the swelling reduces the swelling.
Applying nutmeg mixed with mustard oil on the swollen joints relieves the stiff joints and relieves the swelling. Placing the south pole of an iron magnet on a sprain or sprain provides instant relief. The ferromagnet should be block shaped like a rod and care should be taken that the fourth pole does not touch the other part of the body. Eating dates regularly for a few months cures hysteria in women with frequent fainting spells. Crushing garlic and smelling it through the nose cures hysteria fainting. Drinking a mixture of ripe bananas, amla juice and sugar cures prostatitis and polyuria in women. Powdered cumin and sugar, drunk in rice washing, removes white patches in women.
Eating one ripe banana with half tola (original units) of ghee in the morning and evening cures the disease. Consuming Rasafoetida shrinks the uterus, clears menstruation and relieves abdominal pain. Taking amla juice with honey cures vaginitis in women.
યુકેમાં ગુજરાતી જીવન માટે.