← ઐતિહાસિક સંગ્રહ

પાનું 37

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા ને સુવાવડી
સ્ત્રીઓનો રક્તસ્રાવ બંધ થાય છે.
સુવાવડી સ્ત્રીને કયારેક ઘાવણનો વેગ ચડી જતાં, કોઈવાર સ્તનનો
સોજો આવે છે અન્તે વેદના થાય છે. તેના પર નાગરવેલનું પાન
ગરમ કરી બાંધવાથી એક્ટું થયેલું ઘાવણ છૂટું પડી જાય છે અને
સોજો ઊતરી જાય છે અને પીડા મટે છે.
ઘઉંની સેવને પાણીમાં બાકી તે પાણી કપડામાં ગાળી લઈને ૨૦૦
ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોપ્ખું ઘી નાખીને પ્રસવ થવાને તૈયાર
સ્ત્રીને પાવાથી પ્રસૂતિ સરળતાથી અને જલદી થાય છે.
જે સ્ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે થોળાનું શાક વધુ
તેલમાં બનાવી ખાવાથી ધાવણ વધે છે.
તુવેરની દાળનો સૂપ બનાવી ર થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી
ધાવણ વધે છે.
- સ્ત્રીઓને ઘણીવાર પ્રસૂતિમાં વિલંબ થાય છે. દર્દ જેવું ઊપડવું જોઈએ
તેવું ઊપડતું નથી તે વખતે બને તેટલો જૂનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ
લઈ, ૧૦૦ ગ્રામ પાણીમાં નાખી ગરમ કરીને ઓગાળી લઈ તેમાં
ફૂલવેલો ટંકણખાર ર૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી પ્રસવની પીડા
ઓછી થાય છે.
તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થાય છે.
અડધી ચમચી સૂંઠનું ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે
લેવાથી ગર્ભાશયના દોષો મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે.
રોજ સવારમાં એક લવિંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની
સંભાગના રહેતી નથી.
પાઠું કેળું, ઘી અને સાકર સાથે લેવાથી લોઢીવા મટે છે.
કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્ત્રીઓના
ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે. ર
( અનિદ્રા - ઊંઘ ન આવવી )
સૂતાં પહેલાં ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ધી
ઘસવાથી ઊંઘ આવે છે.
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
કાંદાનું રાયતું રાતે ખાવાથી સરસ ઊંઘ આવે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Eating sesame, barley and sugar powder with honey stops bleeding in pregnant and lactating women. An expectant woman sometimes experiences increased bleeding, sometimes breast swelling and pain. Wrapping a betel leaf warm on it loosens the inflamed wound and reduces the swelling and pain. A woman who is ready to give birth can easily and quickly give birth by adding 3 to 4 spoonfuls of pure ghee to 200 grams of water after straining the remaining water in a cloth. Women who are not getting enough milk can increase the milk supply by eating small amount of vegetables cooked in more oil. Making a soup of Tuvar dal and adding 3 spoonfuls of ghee and drinking it increases milk supply.

- Women often have delayed delivery. When the pain does not come as it should, take 30 to 40 grams of old jaggery, put it in 100 grams of water, heat it and dissolve it, adding 2 grams of flowered jaggery to it, and drink it to reduce labor pain. Drinking tulsi leaf juice reduces labor pain. Taking half a spoonful of dried ginger powder and a spoonful of jaggery in the morning and at night cures the doshas of the uterus and strengthens the uterus. Eating one clove every morning for 40 days prevents pregnancy. Taking it with banana, ghee and sugar can help to reduce obesity. Drinking a decoction of kalathi completely cleanses the uterus of women after abortion or delivery.

(Insomnia) Before going to sleep, washing the hands and feet with cold water and rubbing the palate and forehead will induce sleep. Taking a quarter of nutmeg with water induces sleep. Eating onion juice at night gives good sleep.