અડદ અને હિંગનુ ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોંમાં લેવાથી
હેડકી બંધ થાય છે.
નાળિયેરના છોડાને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી ઢેડકી બંધ
થાય છે.
ગાયનું દૂધ ઉકાળીને પીવાથી ઢેડકી બંધ થાય છે.
ગાજર પીસીને સુંઘવાથી હેડકી બંધ થાય છે.
તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંય ગ્રામ ભેગાં કરી પીવાથી
હેડકી બંધ થાય છે.
જીરું ખાવાથી ઢેડકી બંધ થાય છે.
આંબાનાં પાંદડાંને બાળી તેનો ઘુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
ઝર
કાથાની દોરડી સળગાવીને તેનો ઘુમાડો મોંમાં લેવાથી ઢેડકી બંધ
થાય છે.
શેકેલા જવનો લોટ અને જેઠીમઘનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ
કરવાથી રતવા મટે છે. ર
ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રતવા મટે છે.
નાગોરના પાન વાટીને લેપ કરવાથી રતવા મટે છે.
કમળકાકડીનું ચૂર્ણ બનાવી દૂધમાં નાખી ખીર જેવું બનાવી ખાવાથી
રતવા મટે છે.
તલ વાટી માખણમાં ખાવાથી હરસ-મસા મટે છે.
સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે.
સવારે નરણે કોઠે એક મુઠ્ઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ
ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા
મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ-મસા મટે છે.
કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા
મટે છે. ટ
મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા
મટે છે. દ
પાનું 39
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Powdered urad and asafoetida on the deity and inhaling its fumes stops hiccups. Burning the coconut tree and mixing its ashes in honey stops bullying. Boiling cow's milk and drinking it stops bullying. Hiccup stops by sniffing grated carrot. Mixing 10 grams of tulsi juice and 1 gram of honey in water stops hiccups. Eating cumin stops dandruff. Hiccups are stopped by burning mango leaves and taking a poultice. By burning the rope of Zar Katha and taking its wheel in the mouth, bullying stops. Roasted barley flour and Jethimagh powder and coated in washed ghee make the ratawa. Rubbing a sticky betel nut in cold water can help reduce the swelling. Wrapping the leaves of Nagor in Vati helps in curing the rot.
After making powder of lotus leaves in milk and making it like a pudding, Ratava can be cured. Eating sesame in butter cures piles. Piles-warts are cured by drinking powdered dried ginger in buttermilk. Chewing a handful of black sesame seeds with a little sugar in the morning will stop the bleeding from warts. If there are dry piles, adding jaggery to buttermilk and if there is bleeding wart, adding ginger to buttermilk and drinking it cures piles-warts. Crushed mango pulp with honey and drinking it cures piles-warts. Crushing sweet neem leaves with water and drinking it cures piles-warts. d
યુકેમાં ગુજરાતી જીવન માટે.