ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે.
કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ-મસા મટે છે.
ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળી તે પાણી પીવાથી
અથવા કોથમીરનો રેસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
એક ચમચી કારેલાના રસમ સાકર મેળવીને પીવાથી હરસ-મસા
મટે છે.
ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોડી બંધ
થાય છે.
ગરમાગરમ શેકેલા ચણા ખાવાયી મસામાંથી પડતું લોહી બંધ
થાય છે.
કાંદાના નાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી, તેમાંથી એક
રૂપિયાભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડા કાળા તલ અને સાકરનું
ચૂર્ણ નાખી સવારે ખાવાથી મસા મટે છે.
કોથમીરને વાટી, ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા
મટે છે.
જીરાને વાટી તેની લૂગદી કરીને બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ
થાય છે અને બહાર નીકળેલા અને ખૂબ દુખતા મસા અંદર
જાય છે.
ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે
લેવાથી મસા મટે છે.
મસૂરની દાળ, રોટલી અને છાશ રોજ ખાવા તેમ જ દાળમાં ઘી અથવા
માખણ નાખી ખાવાથી તેમ જ મરચું અને ગરમ મસાલા વગરનું
ખાવાથી દૂઝતા મસા મટે છે.
કોકમના ફૂલનું ચૂર્ણ દર્ડીની મલાઈ સાથે મેળવી જરાક ગરમ કરી
દિવસમાં ત્રણ વાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
જીરાને શેકી તેમાં સરખે ભાગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચૂર્ણ
બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી હરસ-મસા મટે છે.
સૂંડ, જીરું અને સિધવનું ચૂર્ણ દરીનાં મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી
હરસ-મસા મટે છે.
જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.
ગરમ દૂધ સાથે ૧-૨ ચમચી દિવેલ પીવાથી હરસની પીડા મટે છે
અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.
પાનું 40
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Piles-warts are cured by eating suran fried in ghee. Piles-masa is cured by drinking a thin raab of kalathi flour. Soaking coriander at night, drinking the water in the morning or drinking coriander root stops the bleeding from warts. A spoonful of karela rasam with sugar and drinking it cures piles-warts. Drinking a decoction of coriander and sugar stops the lodi falling from the wart. Eating hot roasted chickpeas stops bleeding from warts. Cut small pieces of onion and dry them in the sun, fry one rupee in ghee, add some black sesame and powdered sugar and eat it in the morning to get rid of warts. The pain of warts is cured by grinding coriander leaves, heating them in a pot and roasting them.
Crushing cumin seeds and tying them stops the bleeding from the wart and the protruding and very painful warts go inside. Grinding a paste of pure turmeric with water and taking it at night before going to bed cures warts. Eating lentil dal, roti and buttermilk daily, adding ghee or butter to the dal as well as eating without chilli and garam masala can cure warts. The powder of kokum flower is obtained with the cream of the patient and warmed a little and consumed three times a day to stop the blood falling into the piles. After roasting cumin seeds and mixing black pepper and rock salt in it, make it into powder and take it with buttermilk, it cures piles-warts. The powder of cumin, cumin and sidhav is obtained from Dari Matha and taken after meals, it cures piles-warts.
Drinking sorghum porridge every morning cures piles-warts. Drinking 1-2 spoonfuls of castor oil with warm milk relieves the pain of piles and also heals the incisions on the anus.
યુકેમાં ગુજરાતી જીવન માટે.