# કોકમની ચટણી દીની મલાઈ સાથે ખાવાથી દૂઝતા હરસ મટે છે.
સની ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, ગાયના ઘીમાં
સી હરસ-મસા પર લેપ કરવાથી હરસ-મસા નરમ પડી તરત જ
સણકા બંધ થાય છે.
(શય)
સફેદ કાંદો ૧૨૪ ગ્રામ, એટલા જ થીમાં શેકીને એકવીસ દિવસ સુધી
ખાવાથી ક્ષય રોગીનાં ખવાઈ ગયેલાં ફેફસાં મજબૂત થાય છે અને
ફેફસાંના જંતુ નાશ પામી ક્ષય મટે છે.
ક્ષયની કોઈપણ દવા કરાવી શકે એમ ન હોય તેમણે બકરીના ૨૦૦
ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી સવાર-સાંજ પીવાથી બળ ટકી
રહેશે. કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું
અટકશે.
સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી તેમાંથી એક-એક
ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ
અને ક્ષયની શરદી મટે છે.
ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મઘ અને પીપર સરખે ભાગે લઈ તેનું
ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષય,
ક્ષયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.
તાજા માણ સાથે મઘ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે.
અરડુસીનાં પાનનો રસ ર૫ થી ૩૦ ગ્રામ, તેમાં લસણના રસનાં
૧૦ યી ર૦ ટીપાં નાખી રોજ સવાર-સાંજ પીવાથી ક્ષય રોગ
મટે છે.
લસણને વાટી ગાયના દૂધ અને ધી સાથે મેળવી રોજ ખાવાથી ક્ષય
રોગ મટે છે.
આંખની પીડા
આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર-સાંજ મારવાથી આંખોની
ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી, તેના બબ્બે ટીપાં
_ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. ખીલ, ફૂલુ, છારી
વગેરે મટે છે. ચશ્માંના નંબરે ઊતરે છે.
પાનું 41
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
# Eating kokum chutney with dini malai cures piles. Sunny knots boiled in Tuvar dal, dried in shade, applied on piles-masa in cow's ghee softens the piles-warts and stops the pain immediately. (Shaya) 124 grams of white onion, roasted in the same temperature for twenty one days and eaten for twenty-one days strengthens the lungs of a tuberculosis patient (historical source heading) and cures tuberculosis (historical source heading) of destroyed lung germs. Tuberculosis (historical source heading) is not able to get any medicine, he can drink 200 grams of goat's milk with a little salt in the morning and evening, the strength will last. The phlegm will get out easily and the body will stop drying up.
Taking half of turmeric powder in sugar and taking one spoonful of it in honey three times a day cures tuberculosis (historical source heading) fever, cough and common cold of tuberculosis (historical source heading). Take dates, grapes, sugar, ghee, magh and pippali equally and make a lick of it and lick two-three tola (original units) of it every day is beneficial in cough and breathing complaints of tuberculosis (historical source heading), tuberculosis (historical source heading). Eating magha with fresh mana is very beneficial in tuberculosis (historical source heading).
25 to 30 grams of Ardusi leaf juice, 10 to 20 drops of garlic juice and drinking it every morning and evening cures tuberculosis (historical source heading). Taking garlic with cow's milk and milk daily can cure tuberculosis (historical source heading). Eye pain Applying cold water in the eyes every morning and evening removes the heat of the eyes and increases the brightness of the eyes. Extract the juice of coriander, strain it with a clean cloth, put a few drops of it in the eyes to cure sore eyes. Acne, pimples, pimples etc. get cured. Goes down to the number of glasses.
યુકેમાં ગુજરાતી જીવન માટે.