મધ અને સરગવાનાં પાનનો રસ આંખોમાં નાખવાથી દુખતી આંખો |
સારી થાય છે. પ
ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તે પાણીથી આંખો
ઘોવાથી દુખતી આંખો સૉરી થાય છે.
શુદ્ધ મધ અને ખાપરાંનો અર્ક સરખે ભાગે લઈ બરાબર એકરસ કરી
બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં
નાખવાથી ચર્માંનાં નબર ઘટે છે.
અધકચરા ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે
ગાળી તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
સાકરને પાણીમાં ઘસી તે ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી
આંખોનાં ફૂલાં મટે છે, આંખ સ્વચ્છ થાય છે અને આંખનું તેજ
વધે છે.
આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી વાટી પોટલી કરી
ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા
મટે છે.
સાકર અને તેનાથી ત્રણગણા ધાણા લઈ બંનેનું ચૂર્ણ કરી પાણીમાં
ઉકાળી ઠંડું થાય ત્યારે કપડાથી ગાળી બાટલીમાં ભરી લેવું. એ પાણીના
બબ્બે ટીપાં દરરોજ સવાર-સાંજ આંખમાં નાખવાથી દુઃખતી આંખો
સારી થાય છે.
તેલ વગરની તુવેરની દાળ પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં
આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.
જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાંપણ ને આંખની આજુબાજુ
ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો તે મટે છે અને
આંખનું તેજ વધે છે.
આંખમાં દાડમનો રસ નાખવાથી ચશ્માના નંબર ઊતરે છે.
ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી
સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખની દ્પ્ટિ
વધે છે.
કયારેક આંખમાં ઘૂળ, કચરો, ચૂનો કે આંકડાનું દૂધ પડે તેથી થતી
બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી રતાશ દૂર થાય છે.
હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ -સાથે બાફી તે હળદરને છાંયડે
સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં
પાનું 42
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Apply honey and sargava leaf juice in eyes for sore eyes gets better. Coriander soaked in water, mashed, strained and rubbing the eyes with that water relieves sore eyes. Mix pure honey and khapra extract equally and keep it in a bottle. Applying two-three drops in the eye every night while sleeping reduces skin irritation. Adhakachara Triphala Churna soaked in water at night, strained and sprinkled in the eyes in the morning increases the brightness of the eyes. Rubbing sugar in water in the eyes morning and evening cures puffiness of the eyes, cleans the eyes and increases the brightness of the eyes. If the eyes are present, lemon juice, honey, alum in a bowl, heated and rubbed on the eyes, relieves irritation and inflammation of the eyes.
Take sugar and three times the quantity of coriander, grind both of them, boil in water, strain with a cloth and fill in a bottle when it cools down. Putting twenty drops of that water in the eyes every morning and evening cures sore eyes. Tuvar dal without oil rubbed on a stone with water and applied to the eyes cures puffiness and conjunctivitis. Rubbing nutmeg in water and applying it around the eyelids and around the eyes will cure itchy or watery eyes and increase the brightness of the eyes. Pomegranate juice in the eyes reduces the number of spectacles. 100 grams of triphala powder and 100 grams of fennel and taking it with 1 spoonful of water or ghee in the morning and evening increases eyesight.
Sometimes castor oil in the eye relieves irritation caused by dirt, garbage, lime or milk of milk in the eyes. Boil 2-4 pinches of turmeric with Tuvar dal, dry it in the shade and rub it with water twice a day before sunset.
યુકેમાં ગુજરાતી જીવન માટે.