← ઐતિહાસિક સંગ્રહ

પાનું 49

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

( હદયની બીમારી-બ્લડ પ્રેશર )
# લસણને પીસીને પીવાથી લોહીના દબાણ, બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો
થાય છે. લસણ બ્લડ પ્રેશરની રામબાણ દવા છે.
» બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી
બ્લડ પ્રેશર ઓછું થાય છે.
૪ એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી
હૃદયરોગ મટે છે.
ઝૂ મ રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ
મટે છે.
» હદયના રોગીએ ગાજરનો રસ નિયમિત પીવો. તેનાથી હૃદય મજબૂત
બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે.
»* હૃદયનો દુખાવો ઊપડે ત્યારે તુલસીના આઠ-દસ પાન અને બે-ત્રણ
કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે.
# છાતી, છદય કે પડખામાં દુખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ
તુલસીનો રસ ગરમ કરીને પીવો. પાન વાટીને લેપ કરવાથી દુખાવો
મટે છે.
ચક્કર આવવાં
વરિયાળી તથા ખાંડ સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી સવાર-સાંજ લેવાથી
ચક્કર બંધ થાય છે.
મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ યાય છે.
તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
બસમાં ચક્કર આવતાં હોય તો તજ અથવા લવિંગ મોંમાં રાખવા.
હિંગને શેકી, ખાંડીને પાવડર બનાવવો. તેમાંથી થોડી હિંગ સુવાવડી
મ ઝ ૩ ૩
સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતાં ચક્કર
તથા પેટનો દુખાવો બંધ થાય છે.
» કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
» કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવી ચાટવાથી ઉધરસ
મટે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

(Heart Disease-Blood Pressure) # Grinding garlic and drinking it is very beneficial in blood pressure, blood pressure. Garlic is a blood pressure remedy. » Drinking one spoonful of lemon juice in two spoonfuls of honey in the morning and evening reduces blood pressure. 4 Eating cardamom seeds and peppermint root in equal amounts with ghee daily cures heart disease. Drinking equal amount of juice and water cures heart disease. » Heart patients should drink carrot juice regularly. It strengthens the heart and increases the heart function. »* Chewing 8-10 leaves of tulsi and two-three black pepper when you have a heartache will cure the pain like magic.

# If there is pain in the chest, chest or side, take 10 to 20 grams of tulsi juice after heating it. Lapping of the leaves relieves pain. Dizziness Dizziness is stopped by taking equal amounts of fennel and sugar and making powder and taking it in the morning and evening. Pepper powder taken in ghee and sugar stops dizziness. Chewing pepper with tulsi leaves stops dizziness. Keep cinnamon or clove in your mouth if you feel dizzy in the bus. Roast the asafoetida, grind it to a powder. A little of it asafoetida suvavadi m z 3 3 given to a woman with ghee or water stops dizziness and abdominal pain. » Taking honey in onion juice and drinking it cures any cough.

» Drinking onion decoction removes phlegm and cures cough. Cough is cured by licking lemon juice containing four times more honey.