લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉઘરસ મટે છે.
મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર-ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
અ ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ
મટે છે.
થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
# લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી
કાળી ઉધરસ (હૂપિંગ કફ) મટે છે.
લસણનો રસ ૨૦ થી રપ ટીપાં શરબતમાં મેળવી દિવસમાં ચાર-ચાર
કલાકને અંતરે પીવાથી કાળી ઉધરસ (હૂપિંગ કફ) મટે છે.
દાડમની છાલનો ટૂકડો મૉમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
અમલીના ચીચોડાને શેકી તેનાં છોતરાં કાઢી નાખી, ચીચોડાનું બારીક
ચૂર્ણ બનાવી મધ અને ધીમાં મેળવીને પીવાથી ઉધરસમાં, કફમાં લોહી
પડતું હોય તો મટે છે.
થોડી ખજૂર ખાઈ ઉપર થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને
નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.
રાત્રે મીઠાની કાંકરી મૉમાં રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ
મટે છે.
ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
અડધા તોલ! જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છૂટો પડી
જાય છે અને ઉઘરસ મટે છે.
હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા એક મુઠ્ઠી જેટલા સવારે
અને રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી
અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે
ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.
હળદર અને સૂંઠ સવાર-સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી કફની
ખાંસી મટે છે.
પાનું 50
આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.
અંગ્રેજી અનુવાદ જુઓ
Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.
Chewing clove in the mouth relieves cough. Drinking pepper powder boiled in milk cures cough. Pepper powder mixed with sugar-ghee and licked cures cough. A spoonful of honey and two spoonfuls of ginger juice can cure cough. Roast some asafoetida and drink it in hot water to cure cough. Cough is cured by sucking grapes and sugar in the mouth. # By making a garbage bag of garlic buds and smelling it, black cough (whooping phlegm) is cured. Taking 20 to 10 drops of garlic juice in syrup every four hours a day cures black cough (whooping phlegm). Sipping a piece of pomegranate peel in mouth relieves cough.
After roasting Amli chichoda and removing its pods, making fine powder of chichoda and drinking honey, it cures if there is blood in cough, phlegm. Eating some dates and drinking some warm water will thin out the phlegm and cure cough and asthma. Keeping salt gravel in mouth at night will reduce cough. Drinking turmeric and ghee in heated milk cures cough and phlegm. Drinking mint juice cures cough. Half the weight! Licking honey four times a day loosens phlegm and relieves cough.
Eating a handful of freshly roasted chickpeas with turmeric and salt in the morning and at night before going to bed (without drinking water above) cures chronic common cold and cough. Roasted ajwain with salt and turmeric as a mouthwash after meals cures cough and common cold. Cough is cured by licking turmeric and dried ginger in honey morning and evening. By roasting turmeric in a pan and keeping the paste in the mouth, the cough of phlegm is cured.
યુકેમાં ગુજરાતી જીવન માટે.