← ઐતિહાસિક સંગ્રહ

પાનું 54

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

અળાઈ થઈ હોય તો ઠરે અને ફટકડીનું પાણી બનાવી તે
અળાઈ પર રોજ લગાડવાથી તરત ફાયદો થાય છે.
શિયાળામાં હાથપગની આંગળીઓની વચ્ચે ચળ આવે અને ચામડીમાં
ચીરા પડે તો ઘઉના ભૂસામાં એક ચમચી મીઠું નાખીને પાણી નવશેકું
ગરમ કરી આ પાણીમાં હાથ-પગ રાખીને શેક કરવાથી ચળ મટી
જાય છે.
( ઊલટી )
ફુદીનાનો રસ પીવાથી ઊલટી મટે છે.
રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી પેટ પર લેપ કરવાથી ઊલટી
મટે છે.
મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટી મટે છે.
ગોળને મધમાં મેળવીને લેવાથી ઊલટી મટે છે.
આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઊલટી મટે છે.
સૂંઠ અને ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઊલટી મટે છે.
મીઠા લીમડાનાં પાનનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે.
તજનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે.
લીંબુ કાપી તેના પર ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી
ઊલટી મટે છે.
શેરડીનો રસ પીવાથી પિત્તની ઊલટી મટે છે.
તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઊલટી મટે છે.
એલચી અને તુલસીનાં પાન ખાવાથી, એલચીના દાણા વાટી ફાકી
મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ ડહોળાતો હોય કે ઊલટી થાય
એવું લાગતું હોય તો તે મટે છે.
લીંબું કાપી તેના પર સૂંઠ, સિંઘવ મીઠું નાખી ગરમ કરી ચૂસવાથી
' અજીર્ણની ઊલટી અને ખાટા ઓડકાર મટે છે.
એક એક તોલો દ્રાક્ષ અને ઘાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી
પિત્તની ઊલટી મટે છે.
અ પાણીમાં પલાળી તેનું પાણી ગાળીને પીવાથી પિત્તની ઊલટી
છે.
કાંદાનો રસ થોડા પાણીમાં એક એક કલાકે પીવાથી અપચાને લીધે
થતી ઊલટી મટે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

If there is acne, make water of thare and alum and apply it on the acne daily, it is immediately beneficial. In winter, if there is a rash between the fingers of the extremities and there is a cut in the skin, adding a spoonful of salt to the wheat bran and heating the water to boiling water and shaking the hands and feet in this water will cure the rash. (vomiting) Drinking mint juice cures vomiting. Crushed mustard seed, soaked in water and applied to the stomach cures vomiting. A sprinkling of pepper and salt cures vomiting. Taking jaggery in honey cures vomiting. Taking ginger juice and onion juice and drinking it cures vomiting. Lick dried ginger and crushed betel nut in honey to cure vomiting.

Drinking a decoction of sweet neem leaves cures vomiting. Drinking cinnamon decoction cures vomiting. Cut a lemon and sprinkle sugar on it and suck it to cure vomiting caused by anorexia. Drinking sugarcane juice cures pitta (traditional term) vomiting. Taking tulsi and ginger juice with honey cures vomiting. Eating cardamom and tulsi leaves, crushing cardamom seeds or licking in honey relieves nausea or vomiting. After cutting the lemon and putting dried ginger, singhav salt on it and sipping it, it cures vomiting and sour belching of indigestion.

Drinking one tola (original unit) of grapes and ghana vati in water cures pitta (traditional term) vomiting. A pitta (traditional term) vomiting by drinking its water soaked in water. Drinking onion juice in a little water every hour can cure vomiting caused by indigestion.