← ઐતિહાસિક સંગ્રહ

પાનું 55

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

મ ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઊલટી-ઉબકા મટે છે
મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ લવિંગ તથા સાકર નાખી ૫-૭
ઊભરા આવવા દઈ ઉતારીને ઠંડુ પાડી લો. તે પાણી ગાળીને ૧-૨
વી લીંબું નિચોવીને અથવા બરફનો ટુકડો નાખીને પીવાથી ઊલટી
અડધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી
ઊલટી મટે છે.
ગાડી કે મોટર-બસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા
માંડ ત્યારે મોંમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઊલટી
બંધ થાય છે.
અન્ય ઉપચારો
૧. લૂ લાગવી
કાંદાના રસનાં ટીપાં લૂ લાગેલી વ્યક્તિના નાકમાં નાખવાથી આરામ
થાય છે.
કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર મેળવી સરબત બનાવી પીવાથી
આરામ થાય છે.
તુલસીના પાનનો રસ ખાંડ મેળવીને પીવાથી આરામ થાય છે.
કાંદો, જીરે અને ખાંડ વાટીને ખાવાથી આરામ થાય છે.
૨. તૃષારોગ
(૧)
ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તે પાણીમાં મધ અને
ખાંડ નાખી વારવાર પીવાથી ઊલટી શાંત થાય છે.
(ર)
ખાંડને પાણીમાં ઓગાળી પીવાથી તૃષારોગ શાંત થાય 'છે.
(૩)
ટામેટાંના રસમાં ખાંડ અને લવિંગનું ચૂર્ણ મેળવી પીવાથી આરામ
થાય છે.
૩. બેહોશી
કાંદાની ચાર ચીરી કરીને બેહોશ માણસને સૂંઘાડવાથી બેડોશી
મટે છે.
હિસ્ટીરિયાની ફિટ વખતે કાંદો કાપીને સુંઘાડવાથી તરત ફાયદો
થાય છે.
મરીનું ચૂર્ણ આંખમાં આંજવાથી માણસ બેશુદ્ધ થયો હોય તે ચેત્નનમાં
આવે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Rubbing nutmeg in the wash of rice and drinking it relieves vomiting. Make a decoction of papaya, put 2-4 cloves and sugar in it, let it boil for 5-7 hours, take it out and cool it. After straining the water and squeezing 1-2 V of lime or adding a piece of ice and drinking it, vomiting is relieved by drinking half a cup of hot water with 1 gram of baking soda. While traveling in a car or motor-bus, when dizziness or vomiting occurs, clove or cinnamon in the mouth can stop dizziness and vomiting. Other remedies 1. Drops of onion juice in the nose of a person who has a runny nose provides relief. Boiling raw mango in water with sugar and making syrup and drinking it relaxes. Drinking tulsi leaf juice with sugar is relaxing.

Eating onion, cumin and sugar is relaxing. 2. Thrush (1) Coriander is soaked in water, crushed, strained and mixed with honey and sugar and taken repeatedly to relieve vomiting. (R) Dissolving sugar in water and drinking it soothes trisha. (3) Taking sugar and clove powder in tomato juice gives relaxation. 3. Fainting Four slices of onion and smelling it on a fainting person cures fainting. In a fit of hysteria, cutting an onion and smelling it is immediately beneficial. Applying pepper powder in the eyes makes a person aware that he has become impure.