← ઐતિહાસિક સંગ્રહ

પાનું 56

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

મરીનું ચૂર્ણ નાકમાં ફૂંકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીંકો આવે અને
(૪)
બેહોશી મટે છે.
કોઈ દર્દને કારણે શરીર એકદમ ઠંડ પડતું જાય કે નાડી ડૂબતી
૫
જાય તો ૧૦૦ ગ્રામ પાણીમાં પ ગ્રામ લવિંગનો ભૂકો નાખી
ઉકાળી તે પાણીથી હાથ-પગના તળિયાં, છાતી, માથું, ગરદન,
બધે સારી રીતે માલિશ કરવું. આખા શરીરમાં ગરમાવો આવી જશે
અને મંદ નાડી તેજ થશે.
(૪
લવિંગ ઘસીને આંખમાં આંજવાથી મૂર્છા મટે છે.
૪. જાડાપણું
જ
એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું
(૧
મટે છે.
(ર)
પાકા લીંબુનો રસ અઢી તોલા, વીસ તોલા મધ લઈ સહેજ ગરંમ
પાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી એક-બે મોરહિનામાં
જાડાપણું મટે છે.
તુલસીના પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ધટે છે, શરીરમાંથી
(૩)
ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમાણ બને છે.
સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે કોઠે પીવાથી ચરબી
(૪)
ઊતરે છે. ગણપતિ જેવી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી
જાય છે.
પ. વજન વધારવા
અ કોઠે ખજૂર સાથે દૂધ પીવાથી લોડી શુદ્ધ થાય છે અને વજન
વ્‌ મ
કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી રોજ સવારે પીવાથી
લોહી શુદ્ધ બને છે અને વજન વધે છે.
રાત્રે ભેંસના દૂધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ
અને વજન વધે છે.
ખજૂર દસ તોલા અને દ્રાક્ષ પાંચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી
શરીરમાં નવું લોઢી પેદા ઘાય છે અને ખૂબ ફાયદો થાય છે.
૬. ઝેર વ
અડધો તોલો વાટેલી રાઈ અને અડધો તોલો મીઠું ગરમ પાણીમાં
પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

Blowing pepper powder into the nose makes an impure person sneeze profusely and (4) cures fainting. If the body becomes very cold or the pulse sinks due to any pain, add 5 grams of clove powder in 100 grams of water and massage the soles of the hands and feet, chest, head, neck, everywhere well with the boiled water. There will be heat in the whole body and the slow pulse will be quickened. (4) Rubbing cloves in the eyes cures fainting. 4. Fatness is cured by taking honey in the juice of a ripe lemon and licking it.

Eating tulsi leaves in curd or buttermilk reduces weight, reduces (3) fat from the body and makes the body symmetrical. Getting honey in slightly warm water and drinking it in the morning reduces fat (4). Even a person like Ganapati melts with this experiment. P. Drinking milk with dates for weight gain purifies the blood and drinking fresh coriander juice and lemon juice in the weight every morning cleanses the blood and increases weight. Whole gram soaked overnight in buffalo milk and eaten in the morning increases strength and weight. Eating ten tola (original units) of dates and five tola (original units) of grapes every day will help in the production of new lodhi in the body and will be of great benefit. 6.

By drinking poison and half a tola (original unit) of crushed mustard seed and half a tola (original unit) of salt in hot water, the poison comes out through vomiting.