← ઐતિહાસિક સંગ્રહ

પાનું 57

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

એકથી પાંચ તોલા જેટલું મીઠું પાણીમાં મેળવીને પાવાથી તાત્કાલિક
ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે.
ગાજરનો રસ પીવાથી શરીરમાં રહેલો પચ્યા વગરનો કચરો, ઝેરી
તત્ત્વો અને નુકસાનકર્તા પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જશે.
કોઈપણ પ્રકારનું ઝેર પેટમાં ગયું હોય તો તુલસીનો રસ જેટલો
પી શકાય તેટલો પીવાથી ઝેરનું દોષ નીકળી જશે.
૭. વાયુ
તુલસી, ફદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે.
અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંઘવ લઈ વાટી ભેગું કરી
તેમાંથી ત્રણ માસા જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ
મટે છે.
નાગરવેલનાં પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ
કાઢી પીવાથી નળ ફૂલ્યા હોય તો તે મટે છે.
કોકમનો ઉકાળો કરી થોડું મીઠું નાખી પીવાથી વાયુગોળો મટે છે.
૮. તૂટેલું હાડડું
લસણની કળી ઘીમાં સાંતળીને ખાવાથી તૂટેલું હાડકું સંધાય છે અને
ફેકચરની પીડા મટે છે.
ઘઉ જરા શેકી પછી તેનો લોટ કરી મધ સાથે ચાટવાથી તૂટેલું
હાડકું સંધાય છે.
૯. અલ્સર
ગાજરનો રસ પીવાથી અલ્સર મટે છે.
૧૦. અંડનો સોજો
કાંદાનું પડ સહેજ ગરમ કરી સૂઝેલા અંડ પર લગાડવાથી સોજો
મટે છે.
ચણાના લોટને પાણીમાં રગડીને તેમાં મધ મેળવી અંડ પર
લગાડવાથી સોજો મટે છે.
(૩)
સિંધવનું ચૂર્ણ ગાયના ઘીમાં મેળવી ખાવાથી સોજા મટે છે.
૧૧. પિત્ત
(૧)
ટામેટાંના સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્ત મટે છે.
(ર)
શેરડીનો રસ પીવાથી પિત્ત મટે છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

By getting one to five tola (original units) of salt in the water, the poison is immediately thrown out by vomiting. Drinking carrot juice will flush out the undigested waste, toxins and harmful substances from the body. If any kind of poison has entered the stomach, drinking as much tulsi juice as possible will remove the poison. 7. Drinking a decoction of tulsi, fenugreek, pepper and ginger cures gas. Ajwain is heated and equal parts of Singhav are collected in a bowl and three masa of it is taken with hot water to get rid of Kotha gas. Collecting betel leaves and sargavan bark and drinking the juice will cure swollen taps.

Boiling kokum with a little salt and drinking it cures flatulence. 8. Broken bone Eating a garlic bud sauteed in ghee heals a broken bone and relieves the pain of fracture. A broken bone can be cured after roasting wheat and licking its flour with honey. 9. Ulcers Drinking carrot juice cures ulcers. 10. Swelling of the egg By heating the layer of onion slightly and applying it on the swollen egg, the swelling is cured. Rubbing chickpea flour in water and adding honey to it and applying it on the egg will cure the swelling. (3) Eating crushed rock salt in cow's ghee cures inflammation. 11. pitta (traditional term) (1) By drinking tomato soup with sugar, pitta (traditional term) is cured. (R) Pitta (traditional term) is cured by drinking sugarcane juice.