← ઐતિહાસિક સંગ્રહ

પાનું 58

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

૧૨. રસોળી
રાઈ અને મરીના ચૂર્સને ધીમાં મેળવી લેપ કરવાથી રસોળી
મટે છે.
૧૩, બરોળ
ખજૂરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે
મસળી તેમાં મધ નાખી સાત દિવસ સુધી પીવાથી બરોળ મટે છે.
૧૪. તોતડાપણું
સૂકા આમળાંના ચૂર્ણને ગાયના ઘી સાથે મેળવીને ચાટવાથી
તોતડાપણું મટે છે.
૧૫. બરો
તાવ ઊતર્યા પછી હોઠ પર બરો મૂતરી ગયો હોય તો પાણીમાં
જીરું વાટીને ચોપડવાથી બરો મટે છે.
૧૬. યાદશક્તિ
સવારમાં સ્નાન કર્યા પછી તુલસીના પાંચ પાન પાણીની સાથે
લેવાથી મગજની નિર્બળતા દૂર થાય છે અને યાદશક્તિ વધે છે.
૧૭. થાક
લીંબુનું શરબત ખાંડ નાખીને પીવાથી થાક મટે છે.
ખૂબ મહેનતનું કામ કરવાથી કે વધુ ચાલવાથી થાક લાગે ત્યારે
ઠંડા પાણીમાં ૨૦ ગ્રામ ગોળ ઓગાળી તેમાં એલચી દાણા વાટી
પીવાથી થાક દૂર થશે અને શક્તિ આવશે.
રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સવારે ઊઠી તરત પીવાથી
દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સાટું રહે છે.
૧૮.વા
(૧)
બે ચમચી આદુનો રસ, એક ચમચી લસણનો રસ, બે ચમચી મેથીની
ભાજીના પાનનો રસ મેળવી પીવાથી સાંધાનો વા મટે છે.
૧૯. નીરોગી રહેવા માટે
(૧) મરીના બે-ત્રણ દાણા રોજ ખાવાથી કોઈપણ રોગ થતો નથી.

અંગ્રેજી અનુવાદ જુઓ

Draft translation of claims made by the source. This is unverified historical material, not treatment advice.

12. Lapping the rasoli with mustard seed and pepper churs slowly makes the rasoli. 13, Soak four-five tissue of spleen dates in water at night, put honey in it in the morning and drink it for seven days, the spleen is cured. 14. Dry amla powder mixed with cow's ghee and licked will cure chapping. 15. If there is a boil on the lips after the fever subsides, cumin crushed in water and applied to it cures the boil. 16. Memory Taking five leaves of tulsi with water after morning bath removes mental weakness and improves memory. 17. Fatigue Drinking lemon syrup with sugar will relieve fatigue.

When you feel tired from hard work or long walking, dissolve 20 grams of jaggery in cold water and drink cardamom seeds crushed in it to relieve fatigue and give you strength. Drinking water filled in a copper pot at night immediately after waking up in the morning clears diarrhea and improves health. 18. (1) Taking two spoonfuls of ginger juice, one spoonful of garlic juice, two spoonfuls of fenugreek leaf juice and drinking it will cure joint pain. 19. To stay healthy (1) Eating two-three pepper seeds daily does not cause any disease.