← ઐતિહાસિક સંગ્રહ

પાનું 60

આખા પાનાનું લખાણ; તેમાં એકથી વધુ વિષયો હોઈ શકે છે. રોગનાં નામો શોધ માટે છે, નિદાન નથી.

૨૦ ગ્રામ આમળાંનો રસ એક ગ્રામ જીરાનું ચૂર્ણ તથા બે ગ્રામ
૬૪.
ખડી સાકર મેળવી સવાર-સાંજ પંદર દિવસ પીવાથી આમ્લપિત્ત
અને બહેનોને પ્રદર રોગમાં તેમ જ મૂત્રદાહમાં ફાયદો થાય છે.
૩ ગ્રામ આમળાં ચૂર્ણ, ૨૦ ગ્રામ જેટલી દહીંની મલાઈ સાથે
૧૫.
નિયમિત લેવાથી હરસમાં લોહી પડતું બંધ થાય છે.
સૂંઠનું ચૂર્ણ મઘ સાથે લેવાથી ઝાડા બંધ થાય છે.
ખરજવું : બળી ગયેલા બેટરીના સેલનો પાવડર કાઢી માપસર
૧૭.
કોપરેલ તેલમાં મેળવી દિવસમાં બે વાર હળવે હાથે ઘસીને લગાડવો.
યાદશક્તિ વધારવા સવારમાં કાળી દ્રાક્ષ ખાવી જોઈએ.
૧૮.
ઇઓસીનોફિલિયા : ૫૦ ગ્રામ સાકર, કાકચીયાનાં મીંજ, અજમો,
૧૯.
ર૫ ગ્રામ સૂંઠ, કાળીજીરી, વાવડિંગ, ઈન્દ્રજવ આ વસ્તુનું ચૂર્ણ
બનાવી એક-એક ચમચી લેવું.
સુક્કું અથવા લીલું લસણ દરરોજ ખાવાથી પથરી જામતી નથી.
૨૦.
ઊંઘમાં પેશાબ થઈ જતો હોય તો સૂકા ધાણા એક ચમચી તથા
૨૧.
એક ચમચી સાકર રાતના સૂતા પહેલાં લેવી.
લીંબોળીનું તેલ એક મહિના સુધી માથામાં નાખવાથી સફેદ વાળ
રેર.
કાળા થાય છે.
માલકાકણીના તેલનાં ત્રણ-ચાર ટીપાં ચાટી ઉપર દૂધ પીવાથી
૨૩.
સ્મરણશક્તિ વધે છે.
આખા ધાણા ચાવવાથી મોઢામાંથી આવતી વાસ બંધ થાય છે.
ર૪.
ટ
સીઝનમાં જાંબુ ખાવાથી વર્ષ દરમિયાન પેટમાં ગયેલી ઘૂળ-રાખ
સ્પ.
શગેરે નીકળી જાય છે.
શેકેલા ચણા મીઠા સાથે ખાવાથી સળેખમ (શરદી) મટે છે.
ર૬.
સોપારી ઘસી તેને લમણા પર લગાડવાથી આધાશીશી મટે છે.
૨૭.
રહ.
ફક્ત રોગ ન હોવો એટલે આરોગ્ય નથી. આરોગ્યનો સાચો અર્થ
શારીરિક, માનસિક અને સામાજિક રીતે સુદઢ. સ્થિતિ હોય તે છે.
તમે તમારા આયુષ્યમાં વર્ષો ન ઉમેરી શકો પણ તમારા વર્ષમાં
ર૦૯,
જીવન જરૂર ઉમેરી શકો.
, મૂળાની ભાજીમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન 'એ' છે. વિટામિન
“એ' આંખ માટે ઘણું જ કાયદાકારક છે.

અંગ્રેજી અનુવાદ જુઓ

Other source claims — numbered items 14–30

Draft translation checked against the photographed page, but not clinically verified. These statements describe what the source claims; they are not recommendations.

14. The source recommends mixing 20 grams of amla juice, one gram of cumin powder and two grams of powdered sugar, and taking it morning and evening for fifteen days. It claims benefit for amlapitta (a traditional acidity-related term), women’s pradar (a vaginal-discharge complaint; precise terminology requires review) and burning urination.
15. It claims that regularly taking three grams of amla powder with approximately 20 grams of the creamy portion of curd stops bleeding associated with piles.
16. It claims that dried-ginger powder taken with honey stops diarrhoea.
17. For eczema, it describes removing powder from spent/burnt battery cells, mixing an unspecified amount with coconut oil and gently rubbing it on twice daily. This is hazardous source material and requires priority safety review. It must not be published as actionable advice.
18. It recommends black raisins in the morning to increase memory.
19. Under eosinophilia, it lists 50 grams of sugar, kakachiya kernels, ajwain, 25 grams of dried ginger, kalijiri, vavding and indrajav, then says to powder the ingredients and take one spoonful at a time. The quantities for several ingredients are not clearly stated. Traditional plant names are retained pending identification; do not infer missing amounts.
20. It claims that daily consumption of dried or fresh garlic prevents urinary stones from forming.
21. For urination during sleep, it recommends one spoonful of dried coriander and one spoonful of sugar before bedtime.
22. It claims that applying limboli oil to the scalp for one month turns white hair black. The traditional oil name needs ingredient verification.
23. It claims that licking three or four drops of malkankani oil and drinking milk afterwards increases memory. The traditional plant/oil name requires identification and safety review.
24. It claims that chewing whole coriander seeds stops bad breath.
25. It claims that eating jamun fruit in season removes dust, ash and similar material ingested during the year. This is an unsupported cleansing claim in the source.
26. It claims that eating roasted gram with salt relieves a cold.
27. It claims that applying ground betel nut to the temples relieves a one-sided headache/migraine.
28. It states that health is more than the absence of disease and describes it as physical, mental and social wellbeing.
29. It says that although one may not add years to one’s life, one can add life to those years.
30. It describes radish greens as rich in vitamin A and states that vitamin A is beneficial for the eyes. This statement is reproduced as source content, not individually verified nutritional advice.