← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

એસિડિટી

Acidity / reflux symptoms

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • ધાણા-જીરુનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે. [22]
  • સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. [43]
  • અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. [43]
  • સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. [44]
  • આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અમે મધ અડધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. [44]
  • ટ ગેલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે. [44]
  • દ્રાક્ષ અને બાળહરડે સરખે ભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે. [44]
  • કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. [44]
  • ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે. [44]
  • સૂંઠ, પડી સાકર અને આમમળાંનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે. [44]
  • અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અડધી ચમચી સાકર પ જમવાના અડઘા કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે. [44]
  • ધાણા-જીરું નું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. [44]
  • ૧૦૦ થી ૨૦૮ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા' ધીમાં સાંતળેલા કાળાં મરી ૨-૫ નંગનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે. [44]
  • ૧ થી ર ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરુંના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે. [44]
  • તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે. [44]
  • આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક-એક ચમચી લેવાથી એસિડિટી મટે છે. [44]
  • ઘાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે. [44]
  • શતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે. [44]

અન્ય નામો

એસિડિટીAcidity / reflux symptomsacid refluxheartburnacidityesiditi