ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- અજમો અને સોનામુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. [3]
- પાકાં ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે. [3]
- ૪ નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે. [3]
- | ૪ રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે. [3]
- લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને ચત્રે પીવાથી કબજિયાત મટે છે. [3]
- ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી' લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે. [3]
- ₹ કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજિયાત મટે છે. [3]
- રાત્રે સૂતી વખતે એકાદ-બે સંતરાં ખાવાથી કબજિયાત મટે છે. [3]
- ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. [3]
- ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળી રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે. [3]
- , રોજ સવારે અક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે. [3]
- અજમાના ચૂર્ણમાં સંચારા નાખી ફાકવાથી કબજિયાત મઢે છે. [3]
- તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી પીવાથી કબજિયાત મટે છે. [3]
- | £ જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે. [3]
- જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે. [3]
- કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે. [3]
- આ રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી તેની કબજિયાત મટે છે. [32]
યુકેમાં ગુજરાતી જીવન માટે.