નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
પ છ લસણની એક કળી ગળવાની શરૂઆત કરી, દરરોજ એક એક વધારતા જઈ ચાળીસમાં દિવસે ૪૦ કળીઓ ગળવી અને એ જ રીતે એક-એક કળી ઓછી કરતાં જઈ બીજા ૪૦ દિવસ સુધી કળીઓ ઓછી કરતા જઈ (કુલ ૮૦ દિવસ સુધી) કળીઓ ગળવાથી લકવો મટે છે.[48]