← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

કાકડા

Tonsil complaints

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે. [6]
  • હળદરને મધમાં મેળવી કાકડા પર લગાવવાથી વધેલા કાકડા બેસી જાય છે. [6]
  • પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે. [6]
  • હળદર અને ખાંડ એક-એક ચમચી લઇ ફાકી મારવી, તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે. [6]
  • કેથાની છાલ ગળા પર (બહાર) બાંધવાથી કાકડા ફૂલ્યા હોય તો મટે છે. [6]

અન્ય નામો

tonsilstonsilkakdakaakdaકાકડાTonsil complaintstonsillitis