← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

નીરોગી રહેવા માટે

General wellbeing

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • પાકા ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાત્ત બને છે. [31]
  • સૂંઠ નીરોગીનું આરોગ્ય છે અને માંદાને નીરોગી બનાવે છે. [59]

અન્ય નામો

નીરોગી રહેવા માટેGeneral wellbeingનીરોગીતંદુરસ્તીઆરોગ્યwellbeingwellness