← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ઘા-જખમ

Wounds and injuries

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે. [13]
  • મ ઘા કે જખમમાંથી લોડી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે. [13]
  • તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રૂઝાય છે. [13]
  • હળદરને તેલમાં કકડાવી તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલદી રૂઝાઇ જાય છે. [13]
  • તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે. [13]
  • તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. [13]
  • લોહી નીકળતું હોય તેવા ઘા પર પાનમાં ખાવાનો ચૂનો જાડો ચોપડી તેના પર તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. [13]
  • રાઈના લોટને ધી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ધા રૂઝાઈ જાય છે. [13]

અન્ય નામો

ઘા-જખમWounds and injurieswoundghajakhmcutsburns