← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ખીલ

Acne

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે. [9]
  • જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. [9]
  • દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. [9]
  • છ લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક ગરમ પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે. [10]
  • છાશ ૧ડે મોં ધોવાથી ખીલના ડાયા, મોં પરની કાળાશ દૂર થાય છે. [10]
  • નાબિયેરનું દૂધ, કાળીજીરી સાથે મેળવી લસોટી ખીલ પર લગાડવાથી | ખીલ મટે છે. [10]
  • એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના | ડાધ મટે છે. [10]
  • પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરેધીરે લગાડીને થોડી | વ ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ ર ગરમ પાણીની તપેલીમાં રૂમાલનો ટુકડો ભીંજવીને નિચોવી તને કુ મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મૂકવાથી ખીલ મટે છે. [10]

અન્ય નામો

ખીલAcnepimples