ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- લર્વીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેગાથી કૉલેરા મટે છે. [7]
- લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે. [7]
- જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અડધા અડધા કલાકે લેવાથી અને ઉપરે થોડું ગરમ પાણી પીવાથી કૉલેરા મટે છે. [7]
- કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અડધા અડધા કલાકે લેવાથી કૉલેરા મટે છે. [7]
- પાણીમાં લવિંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મઢે છે. [7]
- જાયફળનો ઉકાળો પીવાથી કોલેરા મટે છે. [7]
- કાંદામાં કપૂર ખાવાથી કૉલેરા મટે છે. [7]
યુકેમાં ગુજરાતી જીવન માટે.