← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

ચક્કર આવવાં

Dizziness

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • વરિયાળી તથા ખાંડ સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી સવાર-સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે. [49]
  • મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ યાય છે. [49]
  • તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતાં બંધ થાય છે. [49]
  • તેમાંથી થોડી હિંગ સુવાવડી ઝ ૩ ૩ સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતાં ચક્કર તથા પેટનો દુખાવો બંધ થાય છે. [49]

અન્ય નામો

ચક્કર આવવાંDizzinessvertigodizzychakkar