ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- ( હદયની બીમારી-બ્લડ પ્રેશર ) લસણને પીસીને પીવાથી લોહીના દબાણ, બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. [49]
- બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. [49]
- ૪ એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે. [49]
- ઝૂ મ રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ મટે છે. [49]
- તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે. [49]
- હૃદયનો દુખાવો ઊપડે ત્યારે તુલસીના આઠ-દસ પાન અને બે-ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે. [49]
યુકેમાં ગુજરાતી જીવન માટે.