← ઐતિહાસિક સંગ્રહ
અચકાસેલી ઐતિહાસિક સામગ્રી

હેડકી

Hiccups

ઐતિહાસિક ઉપાયો

નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.

  • ( હેડકી ) કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે. [38]
  • થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે. [38]
  • દૂધમાં સૂંઠ ઉકાળી તેનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે. [38]
  • ગાજરના રસનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે. [38]
  • સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. [38]
  • સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેનાં ટીપાં નાકમાં નાખવાથી "હેડકી બંધ થાય છે. [38]
  • ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડી થોડી વારે કત હેડકી બંધ થાય છે. [38]
  • અડદ અને હિંગનુ ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોંમાં લેવાથી હેડકી બંધ થાય છે. [39]
  • ગાજર પીસીને સુંઘવાથી હેડકી બંધ થાય છે. [39]
  • તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંય ગ્રામ ભેગાં કરી પીવાથી હેડકી બંધ થાય છે. [39]
  • આંબાનાં પાંદડાંને બાળી તેનો ઘુમાડો લેવાથી હેડકી બંધ થાય છે. [39]
  • દબાણ આપવામાં આવતાં હેડકી બંધ થાય છે. [61]

અન્ય નામો

હેડકીHiccupshedkihedakihiccup