ઐતિહાસિક ઉપાયો
નીચેના દાવા જૂના પુસ્તકમાંથી લીધેલા છે; તે ચકાસેલી સારવારની ભલામણો નથી.
- કળથીની રાબ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી અને રાતે જુલાબ લેવાથી શીળસ મટે છે. [16]
- રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાતે જુલા લેવાથી શીળસ મટે છે. [17]
- પ ૭ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી, તેમાં થોડી સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં ૨ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે. [17]
- ૧ ગ્રામ મરીનું ચૂર્ણ થીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ ' પર લેપ કરવાથી શીળસ મઢે છે. [17]
- ૧ ડોલ નવશેકા પાણીમાં ૧ થી ર ચમચી ખાવાનો સોડા (સોડા બાય કાર્બ) નાખીને તે પાણીથી સ્તાન કરવાથી શીળસ મટે છે. [17]
યુકેમાં ગુજરાતી જીવન માટે.